SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કવિ ત્રઢષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' ... ૭૧૭ ભા. ... ૭૧૮ ભાવ ... ૭૧૯ ભાવ ... ૭૨૦ ભાવ ... ૭૨૧ ભાવ ••• ૭૨૨ ભાવ ... ૭૨ ભા૦૩ પ્રથમ વયરોગ ઉપનો, વેદન ખમી ન જાય, ભૂખ ગઈ ત્રસ વીસરી, વેલી નાવી હો નયણે નિદ્રાય ઉષધ ભેષધ બહુ કરઈ, મંત્રિ રોગ ન જાત; કરિ સમાધિ બહુ ધન દઉં, એમ ભાખઈ હો ધન સંચઈ તાત જનની મુઝ જાઈ રહી, જેહનિ પ્રેમ અપાર, હું ત્રાડું દુખ તે ધરઈ, નવિ લેતી હો વેદના જ લગાર ભ્રાત સગાં સઘલાં સૂઈ,ભગિની નિ બહુ પ્રેમ; કહઈ તુમ દુખ આવ્યો અમ, પણિ જાય હો નૃપ દુખ કેમ મુઝ સુખિ સુખ અને નારિ તિ, મુઝ દુખિં દુખ હોય; અન પાન પુફ પરિહરઈ, જલ વહેતાં હો નયણાં દોય હાથ હઈઈ ઘણું ફેરવઈ, ન લઈ દુખ લગાર; તવ મન માહિં ચીતવીઉં, હું એકલો હો કેહનો પરિવાર પાપ કરમ જીવિં કરયાં, જીવ ભોગવ સઈ આપ; વિહચી ન લીઈ કો વલી, સામું જોતાં હો જનની બાપ ધર્મ વિના ધંધ જ સહુ, ઘર્મિ સહુ સંયોગ; મનિ ચિંત્યું પરમ આદર્, જો જાય રે મુઝ દેહનો રોગ શુભ ધ્યાનિ ગઈ વેદના, લીધી નવ દીક્ષાય; લાખ ચોરાસી યોનિના, જીવ તેહની તો હું કરૂં રક્ષાય મૃષા ન મુખ્યથી ઉચરું, અદત નહી સ્ત્રી ભોગ; પરીગ્રહ નીશિ ભોજન નહી, બીજા મુંક્યા હો સઘલાં સયોગ ધ્યાન ધરૂં અરીહંતનું, મુગતિ તણો ભજનાર; સાધનો પંથ મિં આદરયો, મારગ વીરિ હો કહ્યો જે સારા સાધુ કથા શ્રવણે સુણી, પામ્યો સમકિત સાર; શ્રેણિક શ્રેય અનુમોદતો, પ્રસંસઈ હો સાધનિ વારંવાર શ્રેણિક સીસ નમાવતો, સુણિ તું ઉત્તમ સાધ; પૂછી ધ્યાન ઝંડાવીઉં, મુનિ ખમ જે હો અપરાધ નાથ સકલ તું જંતુનો, ઇંડિક થઈઅ નિશંક; કામ ભોગ વિષ શલ સમા, કિમ ઠંડઈ હો મુઝ જેહવા રંક વાંદી પૂજી ગુણ સ્તવી, વલીઉં શ્રેણિક રાય; નારી પુત્રનિં ભાત સિવું, વલી લાગો હો જઈ મુનિવર પાર ... ૭૨૪ ભાઇ ૭૨૫ ભા. .. ૭૨૬ ભાઇ ... ૭૨૭ ભા. •. ૭૨૮ ભાવ ... ૭૨૯ ભાવ ... ૭૩૦ ભા. ... ૭૩૧ ભા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy