________________
૧૩૭
અર્થ:- હલ-વિહલ કુમાર અને કોણિકકુમાર વચ્ચે સગા ભાઈઓનો સંબંધ હતો. હવે પછી આગળ બીજી અવાંતર કથા કહું છું. મહામંત્રી અભયકુમારની બુદ્ધિમત્તા વડે મહારાજા શ્રેણિક સંસારના સર્વોત્કૃષ્ટ સુખો ભોગવતા હતા.
••• ૭૦૭ ઢાળઃ ૩૦ અનાથી મુનિ ચરિત્ર - સમ્યકત્વની પ્રાપ્તિ
બોલાઈ રે કમલાવતી એ દેશી. રાગ : ગોડી. રાય રહેવાડી સંચરયો, હય ગય રથ નહી પાર; ચંપાવનમાંહિ આવતાં, તિહાં દીઠો હો એક મુનિવર સાર
• ૭૦૮ પૂછઈ રે નર નરપતિ, નર અશો રે તાહરો વેશ; તુમ આપું રે પ્રથવિ દેશ, નવિ કીજઈ રે કાયક્લેશ તું નાહનો રે નર યોવન વેશ, પૂછઈ રે નરપતિ.... આંચલી દેખી શ્રેણિક હરખતો, અહો રૂપ અપાર; અહો નવ યૌવન મુનિ વરુ, નૃપ ભાખઈ હો કોઈ સુર અવતાર ... ૭૦૯ પૂર અહો ખિમા નિરલોભતા, નહિ મુનિ માયા માન; અહો વચરાગ આતમ વશો, અહો ધરતા હો મુનિ નિરમલ ધ્યાન ... ૭૧૦ પૂ. અશ્વ થકી નૃપ ઉતરઈ, દીઈ પરદખ્યણા ત્યાંહિં; વાંદી પૂછઈ સાધનઈ, અસંભમ હો મુઝ મન માહિ
... ૭૧૧ પૂ૦ રૂપ યૌવન ગુણ આગલો, જેહવો ભદ્રક નાગ; પ્રથમ વય ધન શ્રી તજી, કિમ પામ્યો હો તું વયરાગ તવ મુનિવર મુખિ બોલીઉં, નાથ નહી મુઝ આજ; મગધાધિપ વલતું કહઈ, નાથ હું તુમહો આપું પ્રથવીરાજ ... ૭૧૩ પૂ૦ નાથ નહી નૃપ તુઝ સિરિ, કિમ હોઈશ અમ નાથ; નૃપ કહઈ હું પ્રથવી ધણી, કમ ભાખઈ હો મુઝનિં જ અનાથ ... ૭૧૪ પૂ૦ ધર્મ ન પામ્યો જિન તણો, પામી નવિ પાલેહ; ગજ રથ ધન સ્ત્રી પુર વલી, નરગિં જાતાં હો ન રાખઈ તેહ ... ૭૧૫ પૂ૦ પરભાવિ જાતાં તો કોઈ નહી સાથ, તેણઈ કારણિ હો ચેતો નાથ; શ્રેય આદરી હો નૃપ થયો સનાથ, ભાખઈ રે મુo... આંચલી હય ગય રથ સ્ત્રી મુઝ બહુ, તેણેિ ન થયો હું નાથ કોસંબી નગરી વસું, નૃપ સાંભલિ હિ તે અવદાત
••• ૭૧૬ ભાવ
૭૧૨ પૂ
(૧) અનાથી મુનિ ચરિત્ર - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા.૧, અ.૨૦, પૃ.૪૧૩ થી ૪૩૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org