________________
૧૨૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
••• ૬૪૫ આ.
•.. ૬૪૬ આ.
... ૬૪૭ આ.
•
૬૪૮ આ,
૬૪૯ આ.
. ૬૫૦ આ.
... ૬૫૧ આ.
સાત સીસા ઈમ ભાંજતો, કરઈ દેવ પરીક્ષાય રે; મન વચન કાયાઈ કરી, રીસ નહી સુલતાય રે કારણિ જેહ કોપઈ નહી, દઈ દરિદ્રમાં દાન રે; કષ્ટ પડિ વ્રત રાખતો, દઈ દેવ તસ માન રે પાય પ્રણમી જ સુલસા તણા, કરઈ દેવનો વેષ રે; ઈદ્ર પ્રસંસતો તુઝ ઘણું, તેથી ગુણ હવિ વિશેષ રે માગિ તુઠો તુઝ હું સહી, બોલઈ તામ સુલતાય રે; સકલ પદારથ મુઝ ધરિ, માંગું નહી સુરરાય રે જેહ પરદોષ ન દેખતા, જેહનું થિર હોય મન રે; જેહ આપ્યું નર નવિ લઈ, ત્રણે પુરુષ રન રે રત્ન સુલસા સુધી શ્રાવિકા, ન માગઈ સુર પાશ રે; તામ બોલ્યો સુર તિહાં ફરી, મન નિજ ઉલાશ રે વાસ ગવરી ગજ દ્રો દહી, ભલો ભૂપ નર સાર રે; દેવ દરીસણ હવું જેહનિ, નિષ્ફલ નહી લગાર રે માગિ સુલસા કહઈ દેવતા, બોલઈ શ્રાવિકા તામ રે; ઋષિ ઘણી મુઝ મંદિરિ, મહારઈ પુત્રનું કામ રે બત્રીસ ગોલિયાં આપતો, ખાજે અવસરિ એક રે; બત્રીસ પુત્ર હોસઈ ભલા, ગુણનો નહી છેજ રે અચ્યુંઅ કહી સુર ઊતપત્યો, વિચારઈ સુલતાય રે; બત્રીસ સુઆયડિ કુણ કરઈ, ધર્મધ્યાન સિદાય રે બત્રીસ ગોલિકા સામટી, ખાધી એકોટિ વાર રે; બત્રીસ બાલ તિહાં ઉપના, વેદના હુઈ અપાર રે સમરતાં આવ્યો દેવતા, કહિઉં ઉહ સ્યું કીધરે; કહેબ સુલસા સમઝી નહીં, ગોલી સહુ મુખ્ય દીધરે જેહ અણ સમઝિલું આદરઈ, પુછઈ જલ રહી જાતિ રે; તેહ મૂરિખ જગિ જીવડા, દૂખ લહઈ દિન રાતિ રે કહઈ સુલસા હું તો ચાઉલી, અજાણિઉં કરયું કાજ રે; વેદના ખમીસ જાય નહી, કૃપા કરો સુર રાજ રે સુર તિહાં વેદના ટાલતો, ગયો નામીય સીસી રે; કાલ પાકઈ સતી પ્રસવતી, કુમાર જેહ બત્રીસ રે
•.. ૬૫ર આ.
•.. ૬૫૩ આ.
•.. ૬૫૪ આ.
•.. ૬પપ આ.
•. ૬૫૬ આ.
... ૬૫૭ આ.
•.. ૬૫૮ આ.
•.. ૬પ૯ આ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org