________________
ફિક
)
)
)
)
)
)
)
)
)
)
હું વ્યક્તિત્વ બહુ આયામી હતું. બુદ્ધિમાં તેઓ બૃહસ્પતિ સમાન હતા. તેમનું કાર્ય ફલક મગધતા હું હું સામ્રાજ્યના સંચાલન પૂરતું સીમિત ન હતું પરંતુ તેમણે ધાર્મિક, આર્થિક અને પારિવારીક ક્ષેત્રે હું હું સક્રિયપણે ગૂંચવણોનો ઉકેલ કર્યો છે. ભાગ્યે જ જોવા મળતો લક્ષ્મી અને સરસ્વતીનો સુભગ છે $ સમન્વય તેમતે થયો હતો. ‘ક્યારે હું શ્રમણધર્મ સ્વીકારી સર્વવિરતિધર બતું.” શ્રાવકતા આ બીજા $ મનોરથો પૂર્ણ કરવા તેઓ ઉત્સુક હતા. નિમિત્ત મળતાં વિચક્ષણ બુદ્ધિતિધાત મહામંત્રી મટી શું હું મહાત્મા બન્યા. તેમના જીવનનું અવલોકન કરતાં કેટલાક ગુણો ઉડીને આંખે વળગે છે. સમુદારતા, $ હું સહાનુભૂતિ, સાહસતા, સહિષ્ણુતા, ધર્મપ્રભાવતા, દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની પ્રીતિ, નીડરતા, ' સામ-દામ, દંડ અને ભેદ નીતિમાં માહિર ઈત્યાદિ અનેક ગુણોનાં દર્શન થાય છે. ‘માંસ સતું કે મોંઘું' ; $ જેવા પ્રસંગમાં તેમની પરસ્પરોપગ્રહો જીવાનામ્” સિદ્ધાંતતી તથા જીવદયા અને ધર્મ પ્રભાવતા ? શું કરવાની આગવી આવડતની અમીટ છાપ ઉપસી આવે છે. આ ઉપરાંત તેમનામાં સાધર્મિકો પ્રત્યેની $ ભક્તિ ભારોભાર હતી. આજે યુગો વ્યતીત થયા હોવા છતાં ભારતવર્ષના જૈતો આ પ્રજ્ઞાવાત $ ચેતનાને વીસર્યા નથી. આજે પણ દીપાવલી પૂજનતા પ્રસંગે લોકો પુસ્તકોમાં લખે છે કે, $ “અભયકુમાર જેવી બુદ્ધિ હોજો!
મારો અ૫ક્ષયોપશમ મુજબ મેં આ રાસકૃતિઓને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. તે પૂર્વે આ રાસકૃતિઓને મેળવી આપનાર તેહી સ્વજન સમાત વિદ્ધાન સંશોધક ડૉ. કવિતભાઈ શાહને હું 3 અચૂક યાદ કરીશ. તેમનું જીવન મારા માટે એક મિશાલરૂપ છે. તેઓ સાહિત્યસેવાતા રસિક છે.
સરળતા અને પરિશ્રમ તેમનો પ્રાણ છે. આ ગ્રંથની ઉપાદેયતામાં તેમને ઉપકારની શૃંખલામાં એક કે કડી જોડી છે. મારા આ કાર્યમાં તેમણે અથથી ઇતિ સુધી સંપૂર્ણ સહયોગ આપ્યો છે. “શ્રી શ્રેણિક છેરાસલી' એક હસ્તપ્રત પાટણથી બીજી બેહસ્તપ્રત સુરતથી તેમણે મંગાવી આપી હતી. તેમનો ઉપકાર અવિસ્મરણીય છે.
વિધા પ્રેમી પ. પૂ. ગુરુદેવ સુયશચંદ્રવિજયજી મ.સા. (તાતા મહારાજ)ને પણ આ પ્રસંગે એ અચૂક યાદ કરીશ. તેમણે સુરતના ગોપીપુરા ગ્રંથાલયમાંથી “શ્રેણિક રસતી' એક હસ્તપ્રત છે મોકલાવી હતી. જેથી મારું કાર્ય ઘણું સુગમ બન્યું. તેનો મને ખૂબ આનંદ છે. હું તેમના ચરણોમાં વંદન કરી આભાર વ્યક્ત કરું છું.
દેશ્ય શબ્દો, વર્ણન પ્રધાન પ્રાચીન શૈલીવાળા આ ગ્રંથનું ભાષાંતર કાર્ય ક્યાંક કઠીન હતું કે છે પરંતુ જેના શ્વાસે શ્વાસે જ્ઞાનનો યજ્ઞ પ્રજવલિત છે તેવા વિદુષી સાથ્વીરા શ્રી વિરાગરસાશ્રીજી, ફિ જેઓ પૂ. રાજેન્દ્રસૂરિજી મ. સા. સમુદાયના છે. તેમની સરળતા અને વિદ્વતાથી જ્યાં જ્યાં ક્લિષ્ટતા ફિ ઉત્પન્ન થઈ ત્યાં ત્યાં તેમના તરફથી તાત્કાલિક સુંદર સમાધાતો પ્રાપ્ત થયાં. વિદુષી સાધ્વીજીએ ફિ અત્યાર સુધીમાં આસરે ૫૦૦ જેટલી હસ્તપ્રતોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. આવા સ્વાધ્યાય પ્રેમી ? ફિ સાધ્વીજીતી હું સદા ત્રણી રહીશ.
આ ગ્રંથના નામકરણ તેમજ કવર પેજના પ્રેરણાદાતા લીંબડી અજરામર સંપ્રદાયના હું હું આગમ વિશારદપ.પૂ. શ્રી આદર્શચંદ્રજી મ.સા.ની હું આજીવત 2ાણી રહીશ.
આ સંશોધનાત્મક ગ્રંથમાં મને માર્ગદર્શન આપનાર મારા Ph.D. ના માર્ગદર્શક ડૉ. હું
)
)
)
)
)
)
)
)
)
)
)
)
)
)
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org