________________
()))))))))))())(4)(4)))))))))))
અભયભાઈ દોશીતી હું સદા આભારી રહીશ. તેમતા તરફથી સમયે સમયે મતે જરૂરી સૂચતો મળ્યા.
‘શ્રી અભયકુમાર રાસતી' હસ્તપ્રત પૂતા ભાંડારકર ઇન્સ્ટીટયૂટમાંથી મેળવી છે. આ હસ્તપ્રત મેળવવામાં પૂતા તિવાસી પોપટભાઈ ગડા અને ચંદુભાઈ છાડવાતો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. હુંતેમતી આભારીરહીશ.
મારા ગ્રંથને સાકાર બતાવવામાં મારા પતિ જયંતિલાલ શાહ, પરિવારજતો તેમજ વેવાઈ રતતશીભાઇનો મતે પૂર્ણ સહયોગ મળ્યો છે તે બદલ ધન્યતાતો અનુભવ કરું છું.
મારી ગ્રંથવિહારયાત્રા અને વિકાસયાત્રામાં અનેક ગ્રંથાલયોએ મને મદદ કરી છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાતમંદિર, શ્રી મહાવીર જૈત આરાધતા કેંદ્ર - કોબા, શ્રી શ્રેયસ્કર અંધેરી જૈત સંઘ, બાબુ અમીચંદ પુસ્તકાલય - વાલકેશ્વર, ચંદતબાળા પુસ્તકાલય - વાલકેશ્વર, શ્રીપાળ તગર પુસ્તકાલય – વાલકેશ્વર અને મતફરા જ્ઞાતભંડારતા સંચાલકો દ્વારા આ કાર્ય સુગમ બન્યું છે.
-
મારી મતિમંદતાતા કારણે અર્થઘટત કરવામાં ક્ષતિ રહી ગઈ હોય તેમજ જિતાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમા યાચું છું. આ ભાષાંતરમાં કોઈ ત્રુટિ જણાય તેનું પરિમાર્જત કરવા વિતમ્ર પ્રાર્થતા છે. મારા ગ્રંથતી વ્યાકરણતી દષ્ટિએ ચિકિત્સા કરતાં કોઈ ક્ષતિ રહી હોય તો મિચ્છામિ દુક્કડં. આ પુસ્તકને પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાત ભક્તિથી પ્રેરાઈને સહયોગ આપતાર મેઘજીભાઈ અને નવીતભાઈ તીસર તેમજ રમેશભાઈ ગાલાતો હાર્દિક આભાર માનું છું. આ ગ્રંથને અક્ષર દેહ આપી મૂર્ત સ્વરૂપ આપતાર વિપુલભાઈ દેઢિયા અને ખિલેતભાઈ સત્રા (અપ્સરા કોપી સેન્ટર) તેમજ રૂબીબેત (ક્વોલિટી ઝેરોક્સ)ની હુંસદા ઋણી રહીશ.
આ ગ્રંથનું અધ્યયન - અધ્યાપત ભવ્યજીવોને મુક્તિ સુખતા ભાગી બતાવે તેવી શુભેચ્છા.
સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચારો;
સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
પુસ્તક પ્રકાશન પ્રાપ્તિ પળે
આ ગ્રંથ પુસ્તક રૂપે જન્મ લઈ રહ્યું છે ત્યારે પ્રસ્તાવના રૂપે જેમણે આશીર્વાદના ઉપહાર મોકલ્યા છે. તેના માટે હું ધન્યતાતી લાગણી અનુભવું છું.
આ પુસ્તકમાં ક્ષતિ પ્રત્યે ધ્યાત દોરવા વિદ્વાનોને વિનંતી.
ગ્રાંટરોડ, તાતાચોક
૧૫-૦૭-૨૦૧૧, શુક્રવાર.
અષાઢ સુદ પૂતમ,
સં.૨૦૬૭
Jain Education International
()))))))))))))))))))))))))
લિ. ડૉ. ભાનુબેત શાહ(સત્રા)
For Personal & Private Use Only
www.jainelibrary.org