SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ( 9909999996969696969696969696969696969 માર્ગાનુસારી (મોક્ષમાર્ગને અનુસરનારો)તા પાંત્રીસ બોલ છે, જે સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકા છે. હું હું સજ્જત બન્યાવિના મહાન શી રીતે થવાય? “સમ્મતમ્' ગ્રંથમાં કવિએ શ્રમણાચાર પર વિશદ વિવરણ કર્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે જે અનુસાર “જ્યાં મુકિપણું છે ત્યાં સમ્યગદર્શન છે', આ ભાવતે ઉપસાવવા પૂર્ણ પ્રયત્ન કર્યો છે. $ પ્રસ્તુત ગ્રંથમાં રાસાયકના ચરિત્ર દ્વારા સમ્યગદષ્ટિ આત્માના લક્ષણો પ્રગટ થાય છે. ગુણસ્થાન છે કમારોહ અનુસાર મહારાજા શ્રેણિક અવિરતિ અને મહામંત્રી અભયકુમાર દેશવિરતિ શ્રાવક હતા. હું પ્રસ્તુત ગ્રંથમાં મગધેશ શ્રેણિકતા વિવિધ પાસાઓનું દિગ્ગદર્શન થાય છે. સમ્યગ્રદર્શની $ આત્માનું એક વિશિષ્ટ લક્ષણ હોય છે, “સંયમ પ્રત્યે તિરતિશય પ્રેમ'. મહારાજા શ્રેણિકતા જીવનમાં શું $ આ ગુણ વણાયેલો હતો. તેમના જીવનનું અવલોકન કરતાં જણાય છે કે વિશિષ્ટ પ્રજ્ઞાવાન શું $ મંગધાધિપતિને વિરતિધરો પ્રત્યે અનહદ પ્રેમ હતો. નાળિયેરીના મૂળમાં સિંચાયેલા પાણીથી $ ટોચમાંથી અત્યંત મધુરપેય પ્રાપ્ત થાય છે, તેમ દેવ-ગુરુ અને ધર્મની ઉપસાતા કરવાથી મિષ્ટ $ જ્ઞાનજળરૂપી કૃપા પ્રાપ્ત થાય છે. જ્ઞાત માનવીય ચેતનાને ઉર્ધ્વગામી બતાવે છે. ભલે મગધેશ્વર શ્રેણિક અવિરતિનો અભિશાપ પામ્યા હતા પરંતુક્ષાયિક સમ્યગદર્શનની છે જ્યોત તેમના અંતરમાં અખંડપણે પ્રજવલિત હતી તેથી સર્વવિરતિધરો પ્રત્યે બેહદ અતુરણ હતો. કે “સ્વામી' શબ્દ સાંભળતાં કર્મનું દાસત્વે ફગાવી મુક્ત થવા ઝંખતા મુમુક્ષુ શાલિભદ્ર વિરાણી બન્યા છે ત્યારે તેમની પાલખી ઉપાડનારા તેઓ સેવક બન્યા. અરે! રોહિણેયકુમારની પાલખી સ્વયં ખભા છે ઉપર ઉપાડી, છડીદાર બન્યા. મેતાર્ય મુનિના હત્યારા સોનીને શ્રમણ વેશ જોઈ માફ કર્યો. છે સમ્યક્ત્વતી નિર્મળતાની પરીક્ષા કરવા આવેલા દેવે સગર્ભા સ્ત્રી અને માછલી પકડતો સાધુ જેવા છે દશ્યો વિદુર્ગા, છતાં મહારાજા શ્રેણિકતા ચહેરાની એક રેખા ન બદલાઈ. તેમણે વિચાર્યું છે “જિનશાસનની નિંદા ન થાય તે માટે તેઓની ખાનગીમાં વ્યવસ્થા કરવી જોઈએ. કેવી ઉત્કૃષ્ટ મનોવિચારણા! આજના યુગમાં લોકો કહે છે કે, “સાચા અણગાર નથી' તેમના માટે મહારાજા શ્રેણિકતું હૈ દષ્ટાંત અરીસા સમાન છે. જિનશાસન સદા જયવંતુ છે. પુષ્પથી સુવાસ, સાકરથી મીઠાશ અને છે. દૂધથી તેની ધોળાશ વિભક્ત નથી, તેમ જિનશાસનથી અણગાર જુદાં નથી. તેઓ બન્ને અન્યોન્ય છે છે. રસ નાયકે શ્રમણ સંસ્થાની વગોવણી જેવાં હલકાં કાર્યો કર્યા નથી તેથી જ “પરમહંત' છે. કહેવાયા. જીવનની સંધ્યાએ પણ કર્મના સિદ્ધાંતોને વાગોળ્યા છે પરંતુ તિમિરને દોષારોપણ નથી છે હિં કર્યું. આવતી ઉત્સર્પિણી કાળતા ચોવીસ તીર્થંકરોમાં તેઓ મોભી બનશે. અભયકુમાર મહારાજા શ્રેણિકતા પ્રતિભાસંપન્ન પુત્ર હતા. તેઓ રાજવંશી ક્ષત્રિય હતા. હિ કિ રાજગૃહી નગરીતા શિખર સમાન રક્ષક અને પથદર્શક હતા. તેમનો આત્મા સંવેગધારી હતો. તેઓ હિ ઉચ્ચકોટિતા કર્મવીર અને ધર્મવીર હતા. વસ્તુસ્થિતિને ચકાસી તેનું વિશ્લેષણ કરવાની આગવી છે હું ખૂબી તેમનામાં હતી. તેમની નૈતિકતાથી ઓતપ્રોત જીવનશૈલી હતી. મગધેશ સફળરાજેશ્વરી બન્યા છે હું તેમાં પ્રેરણાસ્ત્રોત નંદાપુત્ર અભયકુમાર હતા. અભયકુમાર પણ સમ્યગદષ્ટિ આત્મા હતા. તેમનું છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy