________________
૧૦૧
•.. ૧૦૮
... ૫૦૯
•.. ૫૧૦
સીવા દેવી તે સાતમી, રૂપ સુંદર નારી; પરણી પાંચ છઈ ભૂપનિ વલી દોય કુમારી નારી સુજેષ્ઠાચિલણા, જે કન્યા દોય; એક વાર એક તાપસી, તિહાં આવી આવી જાય કુમારી સુધિ શ્રાવિકા, તસ નવિ બોલાવઈ; ચરચા કીધી ધર્મની, તવ તે દુખ પાવઈ; હરી હર બ્રહ્મા થાપતી, સીતા પતી રામો, જગ સઘલઈ વ્યાપી રહ્યો, પરમેશ્વર નામો કુમરી કહઈ સુણિ તાપસી, જો સઘલઈ સોઈ; અસુચ્ય વસ્તમાં તે થયો, એકન મલઈ કાંઈ, જો સહુ નઈ સાઈઈ ઘડવા, ચા નાહના મોટા; એક સુખીય સરજ્યા કસિં, એકનિ નહી રોટા સરજ્યા સીદ કસાઈનિ સીદ કસાઈનિં, જે હણતા ગાય; હાથે દેઈ તિ ઘડ્યા સહી, પછઈ હણવા જાય; ન સકયો રાખી નારિનિ, વલીધીજ કરાવઈ, લખમણ મૂખ્યો નવિ લહ્યો, અનિં જ્ઞાની કહાવઈ બ્રહ્મા સિષ્ટિ નીપાવતો, ઉલપતો કાનો; ખબરિ ન પામ્યો તેહની, તો કિહાં ગયું જ્ઞાનો, ઈસિં નારી ન ઉલખી, વર આપી ભાગો; સુતનું સીસ વિડારીઉં, સિર હાથ ન લાગ બલી દ્વારીકા કાહની ગોપી લુટાઈ; બાલિક પરિ વાલી તણાં, ચીવર લેઈ જાઈ, સોઝી કાઢિઉ કાહનઈ, કહઈ નાથું કાઢી; કર જોડી વંદન કરો, તો આપું સાડી એ પરમેસર તાહરો, મુઝ જિનવર દેવો; અનંત જ્ઞાન નારી નહી, સુર કરતા સેવો, કરતા થાપઈ કર્મ નઈ, તું ન લહઈ મર્મ; માન ભ્રષ્ટ થઈ તાપસી, કાં ન રહઈ સર્મ દ્વેષ ધરઈ તિહાં ચિંતવઈ, જોગણિ ધૂતારી; હું પરણાવું એહનિ, જિહાં હોય બહુ નારી,
••• ૫૧૧
•.. ૫૧ર
••• ૫૧૩
•.. ૫૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org