________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
૧૦૨
... ૫૧૫
... પ૧૬
•• ૫૧૭
...૫૧૮
કુમરી રૂપ પટિ લખિ, ગઈ શ્રેણિક પાસિં; અવસર લહી દેખાડતી, પટ તિહાં ઉહલાસિં નારિ રૂપ દેખી કરી, નરપતિ ઈમ બોલાઈ; કવણ રૂપ એ તાપસી, અમરી નઈ તોલઈ, સુનિ શ્રેણિક કહઈ, તાપસી ચેડાની બેટી; એ રૂપથી કઈ ભલી, બહુ ગુણની પેટી સુણિ વાત પટ દેખતાં ભજઈ રાય વિકારો, કનક કામિની; પેખતાં સહુકો નિ પ્યારો, જે સૂરા જે સુભ મતી જે પીયા ધ્યાન, નારિ તેહ નચાવી આજે મુનીવર ગ્યાની નારિ બોરડી આંબલી, સેલડીના વાડો, દેખી ઈછા ઉપજઈ ગલઈ નરની દાઢો નયણાં ભૂંડા લાલચી, વારતા જાય, નરખતા નેહ ઉપજઈ કોહો નઈ ન કહેવાય તે નારી નવિ વિસરાઈ જે દેખી હરબિં, ચીત થકી નવિ ઉતરઈ સુપનાંતર નિરખાઈ; શ્રેણિકનિ ન વિસરાઈ,જોયું રૂપ અપારો, બુધિ પૂછેવા, તેડીઉં સુત અભયકુમારો કહઈ શ્રેણિક સુત સાંભલે, બુધિ હઈડઈ લાવો, ચેડા રાયની દિકરી, તે મુઝ પરણાવો; અભયકુમાર કાગળ લખઈ, સુણિ ચેડો ભૂપો, દઈ પુત્રી શ્રેણિકનિ, જેહનું સુંદર રૂપો વાંચી લેખ ચેડો કહઈ, સુણિ ભોલો દૂતો; તુઝમંત્રી શ્રેણિક નઈ, લાગું છઈ ભૂતો, લોક નિતી એહવી અછઈ, કન્યા વર વરતી, વરકન્યાનિ કહી વરઈ તે વાત જનિ રતી જા જઈ કહઈ શ્રેણિક નંઈ, કાં હુઉ ગહેલો, મુઝ પુત્રી તુઝનવિ દિઉં, નૃપ આશા મેહલો; દૂત જઈ નઈ વીનવઈ, સુણિ મંત્રી ભોલા; મિ માંગી કન્યા તહી, તવ કાઢચા ડોલા
••.૫૧૯
•.. પર૦
•.. પર૧
... પરર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org