SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” •.. ૪૭૧ અ૦ ... ૪૭૨ અ. ••. ૪૭૩ અ૦ ••• ૪૭૪ અ૦ ... ૪૭૫ અ૦ ••• ૪૭૬ અ૦. •.. ૪૭૭ અ૦ નૃપ કહઈ તિહાં વિવારીઉં, બનાવો જ અત્યંત રે; એક પુત્રી જ તસ સગર્ભણી, મુંકી ગયો તસ કંત રે તેહની સુધિ જો તુ લઈ, તું કહઈ મુઝ વાત રે; કવણ રૂપંઈ તે સુંદરી, કાસિઉ તેહનું જાત રે તેહ વલભ મુઝ જીવથી, કરી તિ તસ યાત્ર રે; તેહની માતા દીઠી વલી, મુઝ પ્રેમનું પાત્ર રે તેહ વાહલી મુઝનિ ઘણું, જપઈ તે મુઝ નામ રે; રોહિણી વલભ ચંદ્રમાં, સીતા મનિ જયમ રામ રે કુમર કહઈ ચિં દીઠી સહી, દીઠો તેહનો પૂત રે; તેહ મીત્રી અછઈ મહારઈ, મહારઈ પ્રીતિ અદભૂત રે રાય પૂછઈ કસ્યો કુમર તે, કલા વકસ્યું રૂપ રે; મુઝનઈ દેખતાં જાણયો, તિમ સકલ સરૂ૫ રે રાય કહઈ મુઝ કિમ લઈ, તેહ કુમર સુજાણ રે; મુઝ મિલતાં તે મલ્યો, આલગા નહી ત: પ્રાણ રે તેહનિ તિહાં મુકી કરી, આવ્યો તું કુણ કામિ રે; કુમર કહઈ તસ માય ચું, આવ્યો છું એણઈ ગામિ રે આ રથ સહિત તે સુંદરી, મૂકી મિં પૂર બાહરિ રે; ભૂપ શ્રેણિક હરખ્યો ઘણું, દેખાડો તેહ નારિ રે મુઝનઈ દીઠઈ તે દીઠી સહી, જે કઈ માહરી માત રે; ઉઠીય આનંગતો, જાણ્યો આપણો જાત રે એમ કુશલ છઈ તુમ તણાઈ, નિરોગી તુઝ માત રે; હરખ ધરઈ દલિ લેઈ કરી, સાતમો સ્ત્રીનિ જાત રે સતીય દીઠી દ્યણી ઘણું, અંગિ નહિ જ શિણગાર રે; તેલ નઈ તિલક ચંદન નહી, નહી સરસ સુભ આહાર રે ચીર ચરણા અનિ કંચઉં, નહી નિરખેલા તેહ રે; પાનનઈ પુફ ભૂષણ નહી, દીસઈ ડૂબેલો દેહ રે દેખીય રાય રંજ્યો ઘણું, સતી કુમરની માય રે; આપ મંદિર લેઉ આવી, પૂરઈ સકલ ઈછાય રે પુત્ર પ્રધાન તું થાસહી, સોપ્યો ઘરતણો ભાર રે; રાય શ્રેણિક કરતો તિહાં, વરત્યો જયજયકાર •.. ૪૭૮ અ. ••• ૪૭૯ અ૦ • ૪૮૦ અ૦ ૪૮૧ અ૦ • ૪૮૨ ૪૦ ••• ૪૮૩ અ૦ ... ૪૮૪ અ. ... ૪૮૫ અ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy