________________
ગિરિનગર દાર્જિલિંગ આ જ આ રેલ્વેની મહત્તાને ખ્યાલ આપે છે.
દાર્જિલિંગને ઝડપી વિકાસ આ રેલ્વેને આભારી છે. કારણ કે સ્થળ ગમે તેટલું સુંદર હોય છતાં ત્યાં જવાની મુશ્કેલી પડે તે ઘણા જ થોડા માણસે એ સ્થળે જવાની હિંમત ધરે; અને જ્યાં ગણીગાંઠી વ્યક્તિઓ જાય તે સ્થળે આજના દાજિલિંગ જેવું વિશાળ ગિરિનગર તે ન જ વસી શકે.
સલીગુરીથી દાર્જિલિંગ સુધીનો પ્રદેશ ઘણે જ રમણીય છે. “ડુંગરા દૂરથી રળિયામણું” એ કથન આ પ્રદેશ પાડે છે. અહીંથી હિમાલચની શરૂઆત થાય છે, પરંતુ એ ગિરિરાજની મુખ્ય હારમાળાઓ જેટલા એ ઊંચા નથી. હિમાલયનાં ગગનચુંબી શિખરે તો આ ડુંગરાઓની પાછળ રહ્યાં, એટલે ચોમાસામાં અહીં ધોધમાર વરસાદ પડે. વરસાદ ડુંગરાઓની સિકલ ફેરવી નાખે છે. એ વરસાદ ન હોત તો આ આખો પ્રદેશ વેરાન બનત, પરંતુ આજે તે એ જંગલોથી ભરપૂર છે. ગાડી એક ઢોળાવ પર આવે, ત્યાં તો દૂર દૂરની હરિયાળી ભમ દેખાય, આસપાસનાં જંગલનાં ઊંચાં ઊંચાં વૃક્ષો જણાય. નીચે ખીણમાં દોડતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org