________________
૬
વિદ્યાથી વાચનમાળા-૮
કૂદતી વહી જતી નદીએ જણાય, અને કાઈ કાઈ જગ્યાએ નાના નાના ધેાધ પણ હોય. આ સઘળું શ્વેતાં આંખ ધરાય નહિ. ખારીમાંથી અંદર ડાકુ લેવાનું મન જ ન થાય. ખરેખર આવી મુસાફરી એ જીવનના અનેરા લહાવા છે.
આ જગલાના પ્રદેશ તેરાઇના નામથી આળખાય છે. અહીં હાથી, વાધ, હરણ, રીંછ, અને ચિત્તા જેવાં વન્ય પશુએ પુષ્કળ છે. સાલ, સાગ, વાંસ, ઇન્ડિયા રબર અને એકનાં ઝાડ પણ અહીં ઘણાં. બરુના છેાડ તેા પચાસ પચાસ ફૂટની ઊંચાઈએ પહોંચેલા. એ પરથી જંગલ કેટલું ગાતું હશે તેના ખ્યાલ આવશે. આ વનસ્પતિમાં વિવિધતા ઘણી છે. કારણ કે જેમ જેમ ઊંચે ચઢીએ તેમ તેમ હવામાન ઠંડું થતું જાય, અને હવામાન બદલાતાં ઝાડ પાન પણ બદલાય. આ સવ ઝાડને આળખવાં, અને એના ગુણદોષ જાણવા એ તેા જીવનભરના અભ્યાસનુ કામ છે.
આ પ્રદેશના દકને એક બીજો પણ ખ્યાલ આવે. હિન્દુમાં કેાલસા નથી માટે અહી મોટા મોટા ઉદ્યોગા ચાલી ન શકે, એવી દલીલ કરનાર પરદેશીઓને આ પ્રદેશનાં નદી—નાળાં જવાબ આપી ઊઠે છે કે ભલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org