________________
૧૨
વિદ્યાથી વાચનમાળા-૮
રખડનારાઓની સંશોધનવૃત્તિને આ રસ્તાઓ ઉત્તજે છે.
દાર્જિલિંગ એક વિશાળ ટેકરી પર વસ્યું છે. એ ટેકરી ઉત્તરમાંથી દક્ષિણ તરફ જાય છે. એટલે શહેરની ઉત્તર-દક્ષિણ લંબાઈ ઘણી છે. જ્યારે પૂર્વ પશ્ચિમ પહોળાઈઓછી છે. આ ટેકરી પર દાર્જિલિંગના સઘળા રસ્તાઓ આવેલા છે. એ રસ્તાઓ એકબીજાથી લગભગ સમાંતર ઉત્તરથી દક્ષિણમાં જતા જણાય છે.
દાર્જિલિંગને સૌથી મોટે રસ્તો તે કાટ રેડ. એ છેક પશ્ચિમમાં છે અને માઈલો સુધી રેલ્વેની સાથોસાથ ચાલ્યો જાય છે. એ જ રસ્તો દૂર ઉત્તરમાં જઈ લેબાંગ કાર્ટ રેડ નામ ધારણ કરે છે અને પર્વમાં વળે છે. ત્યાંથી એ છેક રેસ કોસ સુધી જાય છે. જ્યારે ઘોડાની શરતો થવાની હોય છે ત્યારે આ રેસકોર્સ માણસેથી ઉભરાય છે. ઉત્તરને છેડે આ રેસકોર્સ છે, જ્યારે શહેરને દક્ષિણ છેડે જેર બંગલો છે. રેસ કેસ આગળથી રંગીત રોડ નીકળે છે,
જ્યારે જે બંગલા આગળથી કાટ રેડમાંથી કલકત્તા રેડ ફંટાય છે.
રગીત રેડ અને કલકત્તા રોડ એ દાર્જિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org