________________
ગિરિનગર દાર્જિલિંગ
૧૩ લિંગના છેક પર્વના ધોરી રસ્તાઓ છે. એ બને રસ્તાઓ ચરસ્તામાં મળે છે. ચૌરસ્તા આ શહેરનું મોકાનું સ્થાન છે. અહીં ઘણું રસ્તાઓ મળે છે. ચરતાની આજુબાજુ વિશાળ દુકાને આવી રહેલી છે. જલપહાર રોડ, કોમર્સીઅલ રોડ અને એકલેન્ડ રોડ અહીંયાંથી ફંટાઈ દક્ષિણ તરફ જાય છે. જ્યારે ઈસ્ટ મોલ રોડ અને વેસ્ટ મેલ રેડ, ઉત્તર તરફ જાય છે. આ બન્ને રસ્તાઓ ભેગા મળી ગવમેન્ટ હાઉસ તરફ જવાને રસ્તો બને છે. એ રસ્તો તે વેસ્ટ બર્ચ હીલ રોડ. આ જ રસ્તા પર્વમાં વળે છે ત્યારે ઈસ્ટ બર્ચ હીલ રોડ નામ ધારણ કરે છે. છેવટે એ પેલા રંગીત રેડને મળી જાય છે. આ રસ્તાઓ દાર્જિલિંગને વીંટળાઈ વળે છે. આમાંના કેટલાક ઉપર મોટર બસ અને મોટર ગાડીઓની સગવડ હોય છે. છાંયડાને લીધે એ મજાનાં લાગે છે. જોવા જેવાં સ્થળો
આ રસ્તાઓ પર એકાદ પખવાડિયું રખડનારને ધુમ સ્ટેશન, જલપહાર, ટાઉનહોલ, ટાઈગર હીલ, લેબાંગ, ભૂલભૂલાણી–મ્યુઝીઅમ, ગવમેન્ટ હાઉસ, માઉન્ટ એવરેસ્ટ હોટેલ, એડન સેનીટેરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org