________________
આધુનિક સંદર્ભમાં જૈન ધર્મ
પેઢીને માટે પણ એટલી જ સાચી છે કારણ કે વૈશ્વિકીકરણના આ યુગમાં એમની પર ઘેર બેઠા ટેલિવિઝન અથવા ઇન્ટરનેટ તથા અન્ય સંચાર માધ્યમો દ્વારા પાશ્ચાત્ય પ્રભાવ પડી રહ્યો છે. એમના સંસ્કારનાં મૂળિયાં મજબૂત કરવા જૈન સમાજે પ્રાથમિકતા આપવી જોઈએ. નવી પેઢીને આપણે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિથી માહિતગાર કરીએ અને એમના સર્વાંગીણ સ્વરૂપ વિશે એમના મનમાં જિજ્ઞાસા તથા રુચિ જગાવીએ, ત્યારે તે જૈન ધર્મને જીવનની બહુમૂલ્ય સંસ્કૃતિ માનીને એમના જીવનમાં ઉતા૨શે એટલું જ નહીં, પરંતુ વિદેશોના જૈનેતર સમાજમાં પણ એના મહાત્મ્યને ફેલાવશે.
Jain Education International
221
For Personal & Private Use Only
www.jainelibrary.org