________________
આત્મકથાનાં અમૃતબિંદુએ
વેપારમાં સત્ય ન ચાલે એવું હું વેપારીઓને મેથી સાંભળતું આવ્યું હતું. એ વાત હું ત્યારે નહેાતે માનતે, આજ પણ નથી માનતે. “વેપારને અને સત્યને ન બને” એમ કહેનારા વેપારી મિત્ર આજ પણ પડયા છે. તેઓ વેપારને વ્યવહાર કહે છે, સત્યને ધર્મ કહે છે અને દલીલ કરે છે કે વ્યવહાર એક વસ્તુ છે, ધર્મ બીજી. વ્યવહારમાં શુદ્ધ સત્ય ન જ ચાલે. તેમાં યથાશકિત જ સત્ય બોલાય ચલાય. આ સ્થિતિને મેં મારા ભાષણમાં વિરોધ કર્યો.
મેં તે નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચઢવું, એટલે મારે કેસ નથી કરે.
હું ખરી વકીલાત શીખે. મનુષ્યની સારી બાજુ બળી કાઢતાં શીખે. મનુષ્ય હૃદયમાં પ્રવેશ કરતાં શીખ્યો. મેં જોયું કે વકીલનું કર્તવ્ય પક્ષકારેની વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે. આ શિક્ષણે મારા મનમાં એવી જડ ઘાલી કે મારી વીસ વર્ષની વકીલાતને મુખ્ય કાળ મારી ઓફીસમાં બેઠાં સેંકડે કેસોની સમાધાન કરાવવામાં જ ગયા. તેમાં મેં ખોયું નહિ. દ્રવ્ય એવું એમ પણ ન કહેવાય. આત્મા તે ન જ છે.
-
૨૮
અદાલતેનું ચિહન ત્રાજવું છે. તેને ઝાલનાર એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org