________________
નં૦ ૧૨૨
રાટ રાજા ગોવિંદ ૩ જાનાં રાધનપુરનાં પતરાં
શક, સંવત ૭૩૦ શ્રાવણું વદ અમાવાસ્યા પ્રોફેસર ખૂહરે આ લેખ ઈન્ડીયન એન્ટીકરી, . ૬ પ. ૫૯ ઉપર પ્રસિદ્ધ કર્યો છે. એમને મુંબાઈ ઈલાકામાં પાલણપૂરના પોલિટિકલ સુપરિન્ટેન્ડન્ટની દેખરેખ તળે આવેલા રાધનપૂર સ્ટેટના અધિકારીઓ તરફથી તે લેખ આપવામાં આવ્યો હતો. આ લેખની ખરી પ્રતિકતિ પ્રસિદ્ધ કરવાની જરૂર જણાયાથી દો. ફીટે મારા ઉપયોગ માટે આપેલી, તે શાહિની છાપ ઉપરથી હું ફરીથી પ્રસિદ્ધ કરું છું. ડો. ફલીટે એ છાપો પાલણપૂરના પિોલિટિકલ સુપરિન્ટડેન્ટ પાસેથી ૧૮૮૪ માં મેળવી હતી. પતરાં વારતવિકરીતે કેનાં છે તે વિષે કંઈ માહીતિ મળતી નથી.
આ લેખ બે તામ્રપ ઉપર છે. તેમાનું એક એક જ બાજુએ કોતરેલું છે. ત્રીજું પતરું ખેવાઈ ગયું હોવાથી લેખ અધુરે છે. તે સાથેની કડી અને મુદ્રા પણ ખોવાઈ ગયાં છે. દરેક પતરૂં લગભગ ૧૧છું” x હ” માપનું છે. લખાણના રક્ષણ માટે કાંઠા જાડા કરેલા છે. પણ સપાટી બહુ કુટાઈ ગઈ છે,– આ હકીકત ઈ. સ. ૧૮૭૭ માં છે. બુહુરના લેખ સાથે પ્રસિદ્ધ થએલા ફોટો લિગ્રાફમાં તદ્દન ઢંકાઈ ગઈ હતી- એટલો કેટલાક અક્ષરો અસ્પષ્ટ છે. અને પતરાંનું વજન ૪ પડ ૬ ઔસ છે. અક્ષરે પાછળના ભાગમાં ઝાંખા દેખાય છે, અને કોતરનારના હથી આરની નિશાનીઓ પણ તેના ઉપર છે, અક્ષરનું કદ લગભગ ” અને ” વચ્ચે છે. લીપિ ઉત્તર તરફની છે.
રાષ્ટફટ રાજ શેવિંદ ૩]ના એક દાનનો આ લેખ છે. કાં પછીની શરૂવાતની ૧૯૯ પંક્તિઓમાં રાજા કૃષ્ણરાજ (૧) તેને પુત્ર ઘોર (ધવ ) નિરુપમ કલિ વલભ અને તેને પુત્ર તથા આ દાનના દાતા ગોવિંદરાજ(૩)નાં યશોગાન છે. આ લેખના લેકે ૭, ૧૫ અને ૧૯ તથા ૧૨ માનો પ્રથમાધે તથા ૧૩ માંના છેડા ભાગ સિવાય બધા લોકો ડે. કલીટે ઈ. એ. , ૧૧ પા. ૧૫૭ માં પ્રસિદ્ધ કરેલા વાણીના દાનપત્રમાં પણું આવે છે. અને બધા ૧૯ શ્લેક–એપિ. કની. વો. ૪ પ્રસ્તાવના પા. ૫ માં બતાવેલા મણના દાનપત્રમાં આપેલા છે, અને તેને ફેટોગ્રાફ મી. રાઈસ પાસેથી મળલો છે. ફલીટે મને આપ્યો છે. ૯ મો લેક પણ ઈ. એ. જે. ૧૨ પા. ૨૧૮ માં શિરૂરના લેખના પાઠની પંક્તિ ૨ અને ૩ માં આવે છે.
ઉપર કહેલી પ્રશસ્તિ, જેનું સંપૂર્ણ ભાષાંતર નીચે અપાશે, તેના પછી પતરાની ૩૮ મી પંક્તિમાં સાધારણ લેક આવે છે -
(શ્લોક ૨૧) “તેણે (ગોવિંદ રાજે) આ જીવિતને અનિલ વિદ્યુત માફક ચંચલ અને અસાર જઈને જમીનનું દાન હોવાથી અતિ પુણ્યદાયી દાન એક બ્રાહ્મણને આપ્યું છે.”
આ લેક પછીના ગદ્યના ફકરામાં રાજા પ્રભૂતવર્ષ રાષ્ટપતિઓ તથા અન્ય અધિકારીએને હકમ આપે છે કે, મયૂરખંડીમાં નિવાસ કરીને, એક સૂર્યગ્રહણને સમયે-જેની તારીખ નીચે આપવામાં આવશે– રાસિયન ભક્તિમાં આવેલું સંતજીણ (અથવા રાજુણુ ) ગામ પર મેશ્વર ભટ્ટ–ચડિયમ્મગહિય સાહસને પુત્ર અને મધ્ય ભટ્ટને પૌત્ર-જે ગિરિમાં રહેતા હતા, અને જે તે સ્થળની ત્રિવેદી જ્ઞાતિને હતું, અને જે તૈત્તિરીય વેદને શિષ્ય હતું અને ભારદ્વાજ ગોત્રને હવે તેને પાંચ યો ચાલુ રાખવા માટે દાનમાં આપ્યું હતું.
૧ એ, ઈ, તે પા. ૨૩૯ એફ. કહેન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org