________________
imવિન રે
જતાં રાજાનાં
પગ
ભાષાન્તર જેના નાભિકમલમાં વેધ ( બ્રહ્મા)ને વાસ છે તે અને હર જેનું મસ્તક ઈન્દુકલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે.
(પંક્તિ ૧) કૃષ્ણ જેના વિશાલ વક્ષ:સ્થલ પર ઝળહળતા શ્રી કૌસ્તુભ મણિનાં દૂર સુધી પહોંચતાં કિરણેથી કંઠ હંકાઈ ગયો છે, સત્યસંપન્ન છે, અને વિપુલ (મોટા ) ચકથી શત્રુગણને પરાજય કરેલ હોવા છતાં જે કાળાં કૃત્યથી મુક્ત છે તે કૃષ્ણ સમાન પૃથ્વી પર તેના વક્ષઃસ્થલને આલિંગન દેતી લક્ષ્મી દેવીના કંઠ વેણિત આંગળીઓવાળા લંબાયેલા કરેથી ઢંકાએલા કંઠવાળો, સત્યસંપન્ન, અને શત્રુગણને મહાન સેનાથી પરાજય કર્યો હતો છતાં કુકર્મો રહિત છે, તે કણરાજ ભૂપતિ હતે. પક્ષ છેદનના ભયથી આશ્રય લેનાર મહાન પર્વતના સમૂહથી પ્રભાવાળા, ઓળંગ દુસ્તર છે તે, અને વિમલ તિવાળાં અનેક રત્નોવાળા સાગરમાંથી, દેવના આશ્રયસ્થાન મન્દરે લીલા સાથે (રહેલથી) અને ત્વરાથી લકમી ખેંચી લીધી હતી તેવી રીતે સેનાનાશના ભયથી આશ્રય લેવાતા, દુર્વજયી, પવિત્ર અને પ્રભાવાળા પુરૂષરત્નથી મંડિત ચૌલુક્ય અન્વય ( કુલ )માંથી, વિદ્વાનેના આશ્રયસ્થાન આ પૃથ્વીવલ્લભે લીલાથી સત્વર લક્ષ્મી દેવી ખુંચવી લીધી. | ( પંક્તિ ૫) તેને ધેર નામનો પુત્ર હતા જે પૈર્યધનવાળા, શત્રઓની વનિતાઓનાં મુખકમલની સુંદરતા નાશ કરનાર, અને અતિ ગરમી પ્રસારતા ચડ કિરણવાળા સૂર્ય માફક સર્વ પ્રદેશમાં પિતાને પ્રતાપ પ્રસાર હત; સૂર્ય, કિરણની ઉષ્ણતાથી, ત્રાસદાયક છે ત્યારે આ (ર) હલકા કર(વેરા)થી ભૂમિને પ્રસન્ન કરે છે અને જેના યશની માલા બનાવી દિગનાયિકાઓ નિત્ય ધારણ કરે છે. જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા, જગતને નિષ્કલંક જણાતા બિન (મંડલ)માં સ્થપાએલા અને હવે પછી અંધકાર ન કરનાર ઈન્દુ જેવા ( સમાન) જેષ્ઠ બધુનું (ગાદી પર આવતાં) ઉલ્લંઘન કર્યા છતાં, વિમલ શ્રી સંપન્ન જગતના (ભૂમિના) નિર્મલ મંડલમાં સ્થાપિત થએલે, તે કદ્િ દેષ કરતા નહીં. ફક્ત કર્ણના દાનથી જ ઉતરતા નિત્ય દાનવાળા પણ અન્ય કરતાં અધિક દાન કરતા તેને જેઈ કર્ણ (કાન) નીચેથી મદઝરતા દિગગજો લજજાથી શરમાઈને દિશાઓના પ્રાન્ત ( કિનારે ) ઉભા રહ્યા. અન્યથી અજિત પ્રૌઢ પ્રતાપી, અખિલ ભૂતલના વિજયી, સર્વથી અધિક માનવાળા ગંગને અને હરાવી બન્દીવાન કર્યો ઈને કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયે. અન્ય સેના ટકકર ન લઈ શકે તેવી બલવાન સેનાથી, હેલાઈથી પ્રાપ્ત કરેલા ગૌડ દેશની રાજ્યશ્રીના મદવાળા વત્સરાજને ત્વરાથી મેરૂ( નાં રણે) મળે કમ ભાગ્યના પંથ પર પ્રવેશ કરાવી તેણે તેની પાસેથી શરના કિરણ જેવા વેત બને અનુપમ રાજછત્રો હરી લીધાં, એટલું જ નહિ પણ તેને યશ જે દેશોના છેડા પર પહોંચ્યો હતો તે પશુ હરી લીધા. તેણે વિમલ કાર્યોથી પૃથ્વી પર સ્થપાઈ ગએલા કલિને હાંકી મૂક અને કલયુગનો મહિમા ફરીથી પૂર્ણ કર્યા હતા. આમ હોવાથી, નિરૂપમ “કલિવલભ” શાથી કહેવાયે, તે આશ્ચર્યભરેલું છે.
(પક્તિ ૧૪) તે ધર્યસંપન્ન નિરૂપમથી સાગરમાંથી શુદ્ધ અને પરમેશ્વરના ઉચ્ચ મસ્તકને સ્પર્શ કરતાં કિરણાવાળો ઈન્દુ પ્રકટ તેમ સજજનેનાં માન પામેલે, શુદ્ધ આત્માવાળા તેને નમન કરતા રાજાઓનાં ઉમત્ત મસ્તકથી સ્પતિ ચરણવાળ,-રાજ્યશ્રીને પ્રસન્ન કરનાર, મહિમા( પ્રતાપ વાળા અને પૂર્વના ગરિ પરથી દિવસમાં વિકાસનાં કમલને સુખકારી,
૧ લક્ષમી ૨ ચાલુકય વંશને પુન: સ્થાપનાર તેલ રે બીજા સુધી જે * ચાલુય’ શબ્દ વપરાસમાં નહતા તે રબ્દ, રાધનપૂર દાનપત્રના તે જ લેકમાં છે તેમ અહિ પણ વપરાય છે . પરખર વિચિત્ર છે. ગરણ કે આ દાનપત્રની તારિખ પછી આશરે ૧૩ વર્ષ પછી ચાલુ વંશની પુન: સ્થાપના થઈ હતી. ૩ વિશેષનામ તરીકે અથવા પનામ તરીકે લઈ શકાશે અથવા તે પીને પ્રિય પતિ, મિત્ર હાલે એટલે કે ન એમ અર્થ લઈ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org