________________
गुजरातना ऐतिहासिक लेख
“ ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યના નિર્જલ વનેમાં શુષ્ક કેપ્ટરમાં વસતા કાળો નાગ પુનઃ જન્મે છે. ''
५२
‘સગર આદિ અહુ નૃપાએ ભૂમિના ઉપભાગ કર્યાં છે. ભૂમિતિને ભૂમિનું ફૂલ છે.
(C
અગ્નિનું પ્રથમ માળ સુવર્ણ છે, ( વિષ્ણુમાંથી પૃથ્વી આવે છે અને સૂર્યમાંથી ) ધેનુએ ( જન્મે છે ). ધેનુ કે ભૂમિનું દાન કરે છે તે ત્રણ ભુવન આપે છે”
શેષ સમાન
“ તેણે તેની શક્તિ પ્રમાણે પોતાનાથી કે અન્યથી થએલાં ભૂમિદાન રક્ષવાં જોઈએ દાનની રક્ષા દાન કરતાં અધિક છે. ’
છે તે પુનઃ લઈ લેશે ?
':
16
કયા સુજન પૂર્વેના નૃપાનાં દાન જે
Jain Education International
દૂતક શ્રી કન્ડકણુક, સંવત ચારસો છયાસી (૪૮૬) અષાઢ શુદ્ઘિ રવિવારે. ......થી રચાયું અને લખાયું, મારા શ્રી જયભટ્ટ દેવના સ્વહસ્ત.
For Personal & Private Use Only
www.jainellbrary.org