________________
गुजरानना ऐतिहासिक लेख
(શ્ર્લા, ૪૮ ) ચાણકય, બૃહસ્પતિ, માધિ શુક્ર આદિ બુદ્ધિધામ મંત્રિઓને પહેલાં પૃથ્વી પર વિધાતાએ આ મંત્રિ( તેજપાલ )ને ઉત્પન્ન કરવાના અભ્યાસ માટે જ ખરેખર સમાં હતા નહીં તે તેજપાલ તેમના કરતાં અધિકતર કર્યાથી હાય ?
१३२
( લે।. ૪૯ ) સમસ્ત પ્રાણીઓના અભ્યુદય, નિવાસ, અલિએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતા, શ્રી વસ્તુપાલનેા અનુજ તેજપાલ હતા. આ જોવાલાયક તેજપાલને જોઈ કામન્તક પોતાના ગુણગ્રામના અધિક ખ્યાલ રાખતે નથી અને ચાણક્ય પણ પેાતાની મતિ માટે વિસ્મય પમાડતા નથી. વળી મઢું શ્રી તેજપાલની પત્ની શ્રીમતી અનુપમ દેવીના પિતૃવંશનું વર્ણન:—
(લે. પ૦) પ્રાવાટ અન્વયના મુગટ, લક્મીથી ભરપૂર ચન્દ્રાવતીનેા નિવાસી, જેણે ભૂમિ તલનું પ્રશંસનીય કીતિથી પ્રક્ષાલન કર્યું હતું તે ધીરપુરૂષ શ્રી ગાળા જન્મ્યા હતા; જેના સદાગારના અનુરાગથી કાણુ આનન્દન થયા નથી કે કાળું મસ્તક ડાલાવ્યું નથી કે કાનાં માંચ ઉદ્ભૂત થયાં નથી ?
( ક્ષેા. ૫૧ ) તેને સજ્જનાના પંથને અનુસરવાવાળા ધરણીગ નામના પુત્ર જન્મ્યા; જેણે ગુણસંપન્ન હૈાઇ, પેાતાના સ્વામિના હૃદયમાં હારની પેઠે સ્થાન પ્રાપ્ત કર્યું.
( લેા, પર ) તેને ત્રિભુવનમાં વિખ્યાત શિલવાળી ત્રિભુવનદેવી દયિતા હતી. આ બન્નેના દેહુ જુદા હતા પણ મન એક જ હતું.
( àા. ૫૩) શીલમાં સાક્ષાત્ દક્ષની પુત્રી પાર્વતી જેવી તેમની પુત્રી અનુપમદેવીનું શ્રીતેજપાલ સાથે લગ્ન થયું હતું.
( લે।. ૫૪ ) સદાચાર રૂપી દિવ્ય કુસમ ધારતી લતા, આ અનુપમદેવી જે પેાતાના કુળને નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય, દાન આદિથી ઇન્દુ સમાન ગુણગણથી પેાતાનાં સકલ કુલને પ્રકાશ આપતી હતી. તે શ્રેષ્ઠ મંત્રી તેજપાલની પત્ની થઈ.
( àા. ૫૫ ) તેમનેા પુત્ર લાવણ્યસિંહ, ઇન્દ્રિયારૂપી દુષ્ટ અવે પર અંકુશ રાખતા અનેશ મદનપ્રિય યૌવન પ્રાપ્ત કર્યો છતાં પણ ફક્ત સદ્ધર્મને રસ્તે ચાલે છે.
( શ્લા, ૫૬) શ્રીમાન્ તેજપાલના પવિત્ર પુત્ર શ્રીભૃગુસિંહના ગુણ્ણાની સ્તુતિ કાણુ નથી કરતું । જે લક્ષ્મીના બંધનમાં ઉત્સુક હાવા છતાં ત્રણે જગમાં કીતિ પૂર્ણ પ્રસારી હતી. ( લેા. ૫૭) ગુણરુપી ધત નિધાનથી ભરેલેા આ કળશ ( ભૃગુસિંહ ) ઢકાએલેા નથી, તેમ જ ખલરૂપી સૌથી ઘેરાએલા નથી; અને સત્પુરૂષાથી ઉપભાગ થતા હેાવા છતાં હુમ્મેશાં વૃદ્ધિ જ પામે છે.
(àા, ૫૮ ) મલ્લુદેવ મંત્રીને લીલુકાથી થએલે પૂર્ણસિંહ નામે પુત્ર હતા. તેને અહ્વણાઢવીથી ગુણેાના નિવાસ સરખા માદી ભાગવા પેથડ નામે પુત્ર હતા,
( ક્ષે।. ૫૯ ) તેજપાલ મંત્રની પત્ની અનુપમા હતી. લાવણ્યસિંહ તેમના આયુષ્યમાન પુત્ર હતા.
( બ્લેા. ૬૦ ) તે પુત્ર અને તે પત્નીના ધર્માર્થ આ તેજપાલે અર્બુદ્ર ગિરિપર નેમીનાથનું પવિત્ર મંદિર ખેંધાવ્યું.
( àા. ૬૧ ) પૃથ્વીપર ઇન્દુ જેવા તેજપાલ મંત્રિએ શંખ જેવા ઉજજવળ શિલાએની હારથી ચંદ્ર અને કુન્દ પુષ્પાના જેવું ચિર, આગળ મણ્ડપવાળું, ખાજુમાં ઉત્તમ જનાના પર ( ખાવન ) મંદિરવાળું અને અગ્રે પલાનકવાળું તે નેમીનાથનું મંદિર બંધાવ્યું હતું.
( àા. ૬૨ ) શ્રીમાન્ ચણ્ડપના પુત્ર ચણ્ડપ્રસાદ હતા. તેને સેમપુત્ર હતા. તેને અન્ધ રાજ નામે પુત્ર હતા તેને પવિત્ર આશયવાળા, જિનશાસનના ઉદ્યાનમાં ચઢતા મેઘ (વાદળ ) જેવા શ્રીભ્રૂણીગ, મંત્રિ મદ્યદેવ, શ્રીવસ્તુપાલ અને તેજપાલ નામના પુત્રા થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org