________________
૨૦૨
गुजरातना ऐतिहासिक लेख (૪) દેવપટ્ટનમાં ઘણાં મંદિર બાંધનાર વિ. સં. ૧૨૭૩ માં વરત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ. . ૨૬-૫૧
(૫) વિમલ શિવ (2) મુનિ, જે શૈવેને ધર્મ ગુરૂ અથવા મંદિરનો ગુરુ હતા એમ જણાય છે તેની પ્રશસ્તિ . પર-૫૭.
(૬) કવિતાને (કાવ્યો) હતા,–જેનું નામ ખવાઈ ગયું છે તેની જાણ નવાં મંદિરોના અરિતત્વકાળ માટે પ્રાર્થના અને તેમના શિલ્પિ(નામ ખવાયું છે)ની જાણ લે. પ૮-૬૦; અને તિથિ. - ચૌલુક્ય નૃપોની પ્રશરિત આપણને નવું કંઈ શીખડાવતી નથી. ૧૬ મા શ્લેકના પહેલા પાદમાં ભંગાણથી ભીમદેવ ૧ લાનું નામ નાશ પામ્યું છે તે સિવાય મૂલરાજ ૧ થી ભીમદેવ સુધી સર્વ રાજાએનાં નામો તેમાં છે તેઓનું વર્ણન લગભગ પૂરેપૂરું હમેશ માફક છે. ફક્ત એક જ ઐતિહાસિક હકીકત (લે. ર૩) જણાવેલી છે કે ભીમદેવ ૨. એ મેઘવનિ નામવાળો સેમેશ્વર મંડપ અથવા શિવના મંદિરને જોડેલો મંડપ બા. વરત્રાકુલ વંશનું વર્ણન વધારે અગત્યનું છે . ૭ મે આપણને જણાવે છે કે તેનું વૈદિકગોત્ર શાહિત્યના ગોત્રનું હતું અને તેનું સ્થાન (રહેઠાણ) નગર એટલે ઉત્તર ગુજરાતમાં વડનગર હતું. આ જાતિ( વંશ)માં એક ધમ જોશી ઊયાભટ્ટ હત (સ્લો. ૭-૮) જેના આશીર્વાદથી મૂલ એટલે મૂલરાજ. ૧ લા નૃપે ઇન્દ્રના વક્ષસ્થળમાં ઇષ ઉપજાવે તેવું શત્રુઓથી મુક્ત ચિરકાળ સુધી રાજ્ય કર્યું. કદાચ આને અર્થ એ છે કે
યાભટ્ટ મૂલરાજને જોશી કે રાજ જોશી હતું. આ માણસને માધવ, લૂલ, અને ભાભ ત્રણ પત્ર હતા, જેઓને નૃપે તેની સખાવતોની દેખરેખ, અને વાપી, કપ તથા તડાગના ખોદકામ તથા કુટ્ટમ (આશ્રય ગૃહ), વિદ્યા મઠ, પ્રાસાદ, સત્રાલય, સૌવર્ણવજ દંડ, કમાન, બજારે, નગરે, ગામે. પ્રપા અને મંડપનાં બાંધકામ સેપ્યાં હતાં ( બ્લેક હ-૧૦). ચામુંડ નૃપે તેમની તરફ કપ બતાવવી ચાલુ રાખી અને પોતાના પિતાના મિત્ર મડામંત્રિ માધવને કહેશ્વર ગામ આપ્યું (શ્લોક ૧૨) વરત્રાકુલ વંશ ઊયાભટ્ટના બીજા પુત્ર ભૂલની સંતતિથી આગળ ચાલુ રહ્યો હતો. લલને એક પૂત્ર હતા જે ભાભ અથવા ભૂલ (?) પણ કહેવાતો (લે. ૨૪) અને જે ભીમદેવ ૧ લાનો મિત્ર હતો. ભાભ-લૂલને “જયસિંહને પ્રિય મિત્ર” શે ભ અવતય (પ્લે ૨૫). તેને પુત્ર વિશ્વ કુમારપાલને નિમેલા સચિવ થયે (શ્લે. ૨૫) અને રેડિણી સાથે લગ્ન કર્યું. તેણીએ કુમુદ વિકસાવનાર ઈન્દુ સમન નિજ વંશ વિકસાવનાર ( શ્લોક ૨૬ ) અને શ્રી ભીમ એટલે નૃપ ભીમદેવ ૨ ના રાજપુરુષોમાં માન પામેલા શ્રીધરને જન્મ આપ્યો ( શ્લોક ૨૭), તે પછી કવિ આ પુરૂષની અતિ મહાન સ્તુતિ કરે છે જેની સાથે ડીક દેખીતી ઐતિહાસિક હકીકત મળેલી છે. ૪૦ મો લેક આપણુને જણાવે છે કે શ્રીધરે ઘણી વખત લગ્ન કર્યું હતું અને તેને સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી ત્રણ પત્નીઓ હતી. ૪૨ માં લોક પ્રમાણેઃ “ શ્યામ તમાલ વૃના વન સમાન માળવાના યુદ્ધના માતંગેના ગણથી કંપિત દેશને તેના મંત્ર (એટલે તેના નય કે મંત્ર) ની શક્તિથી પુનઃ રિથર કર્યો અને નિજ બળથી શ્રીદેવપટ્ટનનું રક્ષણ કર્યું.”
આ હકીકતમાંથી જણાશે કે તેણે તેના નૃપને, રાજા અનવર્મન સાથેની વિપત્તિઓમાંથી છૂટવા કોઈક રીતે સહાય કરી, જે અર્જુનવર્મન રાજાએ ઈ. સ. ૧૨૧૬ પહેલાં કેઈક સમયે ગુજરાતનો ભંગ કર્યો હતે. અને બીજી હકીકત એ પણ જણાશે કે તે પોતે દેવપટ્ટનો સુ ( હતે. પાછળની હકીકત પછીના બીજા શ્લોકમાં પણ સૂચવાએલી જણાય છે. જ્યાં નક્કી કહેલું છે કે “ શ્રીધર જે કિલ્લાને ગર્વ હવે તેણે જગતના પ્રલય સમયે તટને રેત છેલ કરતા ઉંચા ચઢતા સાગરના તરંગે સમાન, તેના ચરણની ગતિ માત્રને વેગથી પર્વતને ભંગ કરનાર, ભૂમિ મંડળને બે ભાગમાં ભંગ કરનાર વીર હમ્મીરની સેનાને અતિ તૃણ સમાન કરી નાંખી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org