________________
નં૦ ૧૫૯
ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનું
તામ્રપત્ર ઉપરનું દાનપત્ર
સિંહ સંવત ૯૩
પહેલાં પ્રસિદ્ધ નાંડુ થએલે આ લેખ એ. એ. રા. એ. સે. ની લાયબ્રેરીમાંથી ઇ, સ. ૧૮૭૮ માં મને તપાસવા મળેલાં અસલ પતરાં ઉપરથી હું પ્રસિદ્ધ કરૂં છું. કયાંથી આ પતરાં મળી આવ્યાં હતાં એ વિષે મને ખબર નથી. આ લેખના લિધેાગ્રાફ હવે પછી ઇન્ડિયન ઇન્સ્ક્રિપશન્સ, નં. ૧૭ માં પ્રસિદ્ધ થશે.
પતરાં એ છે. તે દરેકનું માપ ૯”×?” નું છે, અને તે બન્ને એક જ ખાજુએ કાતરેલાં છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે, અને જેકે પતરાંની સપાટી કાટને લીધે બહુ ખરાખ થઈ ગઈ છે તેાપણુ આખા લેખ કાઇ પણ સ્થળે શંકા થયા સિવાય વાંચી શકાય તેવા છે. પહેલા પતરાની નીચેના અને બીજાના ઉપરના ભાગમાં એ કડીઓ માટે કાણાં છે. કડીએ સાદી ત્રાંબાની છે. અને તે દરેક 3” જાડી તથા ૨” વ્યાસની છે. મને પતરાં મળ્યાં ત્યારે તે બન્ને કાપેલાં હતાં. એક પણ ઉપર મુદ્રા હેાવાનું અથવા કાઢી લીધેલી હાવાનું નિશાન નથી. અને આ દાનપત્રની જે મુદ્રા હાય તા તે ઉપલબ્ધ નથી. લેખમાં જણાવેલા સમય અને સ્થળને યેાગ્ય ઢબની નાગરી લિપિ છે; કાતરકામ બહાર પડતું અને સારૂં છે. ભાષા સંસ્કૃત છે. અને એક આશીર્વાદ તથા શાપના પં. ૧૩-૧૪ માં આપેલા શ્લેાકેા સિવાય આખા લેખ ગદ્યમાં છે.
આ લેખ અણુડુિલવાડના ચૌલુકય રાજા ભીમદેવ ૨જાના લેખા પૈકીના એક છે. તે સાંપ્ર દાયિક નથી; તેના હેતુ અમુક ભૂમિનું દાન એક બ્રાહ્મણને આપ્યુ હતું તેની માંધ લેવાના છે.
લેખમાં નીચેનાં સ્થળેાની નાંધ છે ઃ અણહિલપાટક શહેર, જ્યાં આ દાન જાહેર કરતી વેળા ભીમદેવ ર ો હતા; સહસચાણા-આ ગામમાં દાનમાં આપેલી જમીન હતી; વેકરિયા દાનની જમીનની સીમામાં બતાવેલું ગામ; અને પ્રસન્નપુર દાન લેનારનું કુટુંબ જ્યાથી આવ્યું હતું તે શહેર. પ્રસ્તાવનામાં કહ્યું છે તે પ્રમાણે, સહસચાણા અને વેકિયા માટે કચ્છ મણ્ડલ અથવા કચ્છપ્રાંત જે કંઈક અંશે હાલના કચ્છ સ્ટેટને મળતા હૈાવા જોઈ એ, તેમાં જોવું જોઇએ. અને જે પ્રાંતના લેખમાં જણાવ્યા મુજબ ભીમદેવ પાતે જ પેાતાની ખાનગી મિલ્કત હાય તેવી રીતે રાજ્યની સામાન્ય ઉપજમાંથી તેની ઉપજ નૂદી રાખી ઉપભાગ કરતા હતા.
Jain Education International
લેખની તારીખ વિષે, ૧ લી પંક્તિમાં દશાંશ સંખ્યામાં આપેલું વર્ષે ૯૩, ( સંવત્ આપ્યા નથી ) માસ ચૈત્ર, શુકલ પક્ષ, ૧૧ મી તિથિ અને રવિવાર—એ પ્રમાણે આપ્યું છે. અને ૫ મી પંક્તિમાંથી જાય છે કે, આ દાન, સંક્રાન્તિના પર્વને દિવસે, એટલે કે મેષ સંક્રાન્તિ અથવા જે દિવસે, સૂર્ય મેશ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે અપાયું હતું, સંવત સિંહના છે. જે અણુહિલવાડના અર્જુનદેવના વલભી સંવત ૯૪૫ ના વેરાવળના લેખમાં તથા ભીમદેવ ર જાના વિક્રમ સંવત ૧૨૬૬ અને સિંહ સંવત ૯૬ ના લેખમાં પણ આપ્યા છે. આ સંવતના ચેાક્કસ સમય,
ઈ. એ. વેા. ૧૮ પા. ૧૦૮–૧૦૯ જે. એક લીટ
For Personal & Private Use Only
www.jainelibrary.org