________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર—સાર રૂપે
"C
૧–પ્રસ્તાવના—( અ ) પ્રૌઢ પ્રતાપ ” એમ પંક્તિ ૮-૯ માં ઉમાપતિ–વર-લબ્ધ-પ્રસાદ પહેલાં અહીં છે તે વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ માં તેની પાછળ છે તે અપવાદ સિવાય, વૈશાવલી ડૉ. મુલરના અણુહિલવાડના ચૌલુકય દાનપત્રા નં. ૩ સાથે શબ્દે શબ્દ મળતી આવે છે. અન્તના ભગવાન વ્યાસના શ્લેાકેા પણ તે જ છે. ફક્ત નં. ૩ ના લેાક. ૩. પડતા મૂકયા છે.
૮૦
( ખ ) અણહિલપાટકમાં રાજા ભીમદેવ. ૨. દંડાહિપથકના રાજપુરૂષા અને પ્રજાને વિક્રમ સંવત ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦) ભાદ્રપદ, અમાસ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છેઃ—
રદાનનું પાત્ર—રાયકવાલ બ્રાહ્મણ જ્ઞાતિના જ્યેાતિ સેઠલના પુત્ર આસધર,
૩–દાનની વસ્તુ–કડાગ્રામમાં પૂર્વ ભાગે, મહીસાણા ગામના આનલેશ્વરદેવની ભૂમિની પડેાશની અને ડાખી તરફ ઉલિગ્રામ જતા માર્ગે વાળી ચાર ( ૪ ) હલવાહુ ભૂમિ જેની સીમાઃ—
પૂર્વે–બારડ અને ખલનાં ક્ષેત્રેા. દક્ષિણે રાજમાર્ગ પશ્ચિમે આનલેશ્વરદેવનાં ક્ષેત્રા.
ઉત્તરે–ગાંગાસક્ત નેવાંશય આદિ નજીક ડાહલિકાગામની સીમા,
૪–રાજપુરૂષા—લેખક, વૈજલના પુત્ર મહાક્ષપલિક ચર દૂક, મહાસાંધિવિગ્રહિક કર ભીમાક.
આ રાજાને આજિન સુધી સર્વથી પહેલાં પ્રકટ ૧૨૬૩ માં આણે છે, અને છેલ્લામાં છેલ્લે પ્રસિદ્ધ થએલે ૧૨૯૮ માં નક્કી કરે છે. આમ હેાવાથી, આ લેખ ઘણા જ
થએલા લેખ તેનું રાજ્ય વિક્રમ સંવત લેખ તેના રાજ્યના અંત વિક્રમ સંવત અગત્યના છે, કારણ કે તેનાથી આપણે
આ રાજાનું રાજ્ય વિ. સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦) સુધી પાછળ લઈ જઈ શકીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org