________________
८२
गुजरातना ऐतिहासिक लेख તેની વર્ષ ગણવાની રીત, તથા તેની ઐતિહાસિક શરૂવાત વિગેરે બાબતે હજી બરાબર વિચારાચેલી નથી. આ બાબતે માટે બીજે કઈ સમયે વિચાર થશે. ત્યાં સુધી એટલું જ કહેવું બસ થશે કે, સિંહ સંવત ૯૩ ના ચૈત્ર માસને વિક્રમ સંવત ૧૨૬૨ અથવા ૧૨૬૩ સાથે જોડો
અને આપેલી તારીખની અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૪, ૧૨૦૫, ૧૨૦૬ અથવા ૧૨૦૭ માં વિક્રમ સંવત, ઉત્તરનું અથવા દક્ષિણનું, ચાલુ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે.
આ દિવસ, રવિવાર, ૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૨૭૭ નો જ ધારેલો છે એમાં શંકા નથી. પરંતુ આ દિવસે આશરે ૫૫ ઘડી, અને ૫૮ પળે પૂરી થતી તિથિ, આ સ્થાન અને સમયને યોગ્ય માત્ત ગણત્રી પ્રમાણે ચૈત્ર કૃષ્ણ પક્ષ ૧૧ મી તિથિ હતી. અને પરિણામે વિરોધ દૂર કરવા માટે, નોંધ તૈયાર કરવામાં જ સાચી ભૂલ હતી એવું આપણે માની લેવું જોઈએ, અને જેકે “જી” “શુકલ પક્ષ” એ ચોક પાઠ છે તોપણ, તેને “a” “કૃષ્ણપક્ષ” માં ફેરવી નાંખો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org