________________
નં. ૧૫ર ગિરનાર લેખ-. ૨૭
વિ. સં. ૧૨૨૨ (ખબુત્રીખણ ઉપર અને સુવાવડી પરબ નીચે રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર)
अक्षरान्तर संवत् १२२२ श्रीमालज्ञाती. यमहं. श्रीराणिगसूतमहं श्रीआंबाकेन पद्या कारिता
ભાષાન્તર “સંવત ૧૨૨૨, શ્રીમાળી જ્ઞાતિના રાણિગના પુત્ર અબાકથી આ પવિત્ર પગથીયાં કરાવાયાં છે.
નં. ૧૫૩ ગિરનારના લેખા-નં. ૩૦
સં. ૧૨૨૩ (ખબુત્રીખાણમાં આવેલ છે.)
अक्षरान्तर
सं. १२२३ महं. श्रीराणिगसुत[ महं ] श्रीआबाकेन पया कारिता.
ભાષાન્તરે
સંવત ૧૨૨૩ રાણિગના પુત્ર શ્રીઆબાકથી આ પગથીયાં કરાવાયાં છે.
૧ પી. બી. એ. બે. ૫, ૩૫૯
૨ રી, એ. પી. બો પા કપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org