________________
નં. ૧૪૬ ચૌલુકય રાજા કુમારપાલનો ચિતોડગઢનો શિલાલેખ
| વિક્રમ સંવત ૨૦૭ આ લેખ રાજપુતાનાના ઉદયપુર સ્ટેટમાં ચિતોડગઢમાં મેકલિજના મંદિરમાં સાચવેલી એક કાળા આરસની શિલા ઉપર કોતરેલો છે.
લેખમાં ૧૪૮) પહોળી અને ૧૪૩” ઉંચી જગ્યા રોકતી ૨૮ પંક્તિઓના લખાણને સમાવેશ થાય છે. ૧ થી ૧૪ પંક્તિઓ સાધારણ રીતે સારી સ્થિતિમાં છે. પણ પાછળની પંક્તિઓમાં અમુક લખાણો ભાગ તદ્દન ગયો છે. બરાબર જમણી બાજુએ પત્થર છોલાઈ જવાથી અને તેવા જ કારણથી ડાબી તરફ ૨૪-૨૮ પંક્તિઓમાં ઘણું અક્ષરો પણ અદશ્ય થયા છે. લખાણની વચ્ચે ૧-૨૩ પંક્તિઓમાં ભંગાણ પાડતી ૩ ચેરસ અલંકારિત ચિત્રાકૃતિ છે, જેમાં આશરે ૩” વ્યાસવાળો એક ગેળાકાર છે. આ ગેળાકારના પરિઘની પાસે અને ચોરસની વચ્ચે ઉભી અને આવી રીતે કંઈક લખાણ ( &લક જેવું જણાતું) જેને મોટે ભાગ વાંચવા માટે ઘણે ઝાંખે છે તે છે. અક્ષરનું માપ ” અને ” ની વચ્ચેનું છે. નાગરી લિપિ છે, ભાષા સંસ્કૃત છે અને લગભગ આખો લેખ લેકમાં છે. તે સંભાળપૂર્વક લખાયેલો અને કેતરેલો છે, અને લેખન પદ્ધતિના સંબંધમાં એ ના નિશાનથી જણાવે છે એટલું જ કહેવું આવશ્યક છે, અને દન્તસ્થાની ઉષ્માક્ષર ઘણી વખત તાલુસ્થાની માટે અને તાલુસ્થાની ઉમાક્ષર દન્તસ્થાની ઉમાક્ષર માટે એક જ વખત વપરાય છે.
લેખ ( પંક્તિ ૨૮ માં) સં. ૧૦૭, વિક્રમ સંવત પ્રમાણે ઈસ. ૧૧૯-૫૦ કે ૧૧૫૦-૫૧ ને મળતી તિથિવાળે છે. અને તેને આશય ચેલકય નૃપ કુમારપા લની ચિત્રકુટ ગિરિ, હાલન ચિતોડગઢની મુલાકાત અને તે સમયે ગિરિ પર સમિ4િ૨ (શિવ) દેવના મંદિરને રાજાએ કરેલાં કેટલાંક દાનેની નોંધ લેવાનો છે. “ ! નમઃ સર્વગાય” એ શબ્દ પછી લેખમાં પાંચ
શ્લોક છે, જેમાંના ત્રણ શિવની શર્વ, મૃત્ અને સમિશ્વરના નામથી સ્તુતિ કરે છે અને બીજા વાણીની દેવી સરસ્વતીની સહાયની આરાધના કરે છે, અને કવિએાનાં કાર્યોની સ્તુતિ કરે છે ર્તા પછી (૫. ૫માં) ચૌલુક્યના કુળની સ્તુતિ કરે છે. તે કુળમાં મૂલરાજ નુપ જજો હતે. (૫. ૬) અને તે અને તે વંશના અન્ય ઘણું નૃપ વર્ગમાં ગયા હતા ત્યારે સિદ્ધરાજ નૃપાલ (૫. ૭) આવ્યું, જેની પછી કુમારપાલ (પં. ૯) આવ્યું. જ્યારે આ નૃપે શાકભ્યરીના નૃપને પરાજ્ય કર્યો હતે (૫. ૧૦ ) અને સપાદલક્ષ મંડળ ઉજજડ કર્યું (૫. ૧૧) ત્યારે તે શાલિપુર નામે સ્થાનમાં ગયે (પં. ૧૨) અને ત્યાં પિતાની મહાન છાવણી નાંખીને તે ચિત્રકૂટ પર્વતનું મહત સૌન્દર્ય નિરખવા આ મન્દિર, મહેલ, સરવર કે તડાગે, ઢળાવ અને વનની ૧૩–૧૯ પતિઓમાં પ્રશંસા થઈ છે. કુમારપાલે ત્યાં જે જોયું તેનાથી તે પ્રસન્ન થયા હતા અને તે પર્વતના ઉત્તર તરફના ઢળાવ પર આવેલા સમિઢેશ્વર દેવના મંદિરમાં આવીને (પં. રર) તેણે દેવની અને તેની સહચરીની પૂજા કરી અને મન્દિરને એક ગામ (જેનું નામ સારી હાલતમાં નથી તે) આપ્યું (પં. ૨૬). બીજ દાને (ઘાણક અથવા દીપ માટે તેલની ઘાણી વિગેરે) માટે પં. ર૭ માં કહેવાયું છે, અને પ. ૨૮ આપણને કહે છે કે, આ પ્રશસ્તિ જયકીર્તાિના શિષ્ય દિગમ્બરના નાયક રામકીર્તિથી રચાઈ હતી અને ઉપર દર્શાવેલી તિથિ ટાંકે છે.
આ લખાણના સારાંશમાંથી જણાશે કે આ લેખ અતિ મહત્વનું નથી, પણ એ એટલું તે જણાવે છે કે કુમારપાલને રાજપુતાનામાં શાકભુરી(સાંભર )ના રાજનગરવાળા સપાદપક્ષ મન્ડળના નૃપ અર્ણોરાજ ઉપરના વિખ્યાત વિજય વિ.સં. ૧૨૦૭ કે તે પહેલાં ઘણા ટુંકા સમયમાં થયે હવે ઈએ, જે શાલિપુર ગામમાં કુમારપાલે છાવણી કરી કહેવાય છે અને જે ગામ ચિત્રકૂટ પાસે હોવું જોઈએ તે ગામનું અભિજ્ઞાન કરવા હું અશક્તિમાન છું.
એ. ઈ. વિ. ૨ પા. ૪૨૧ . કિલહેર્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org