________________
मांगरोलमांनी सोही वावमांनो शिलालेख
ભાષાન્તર શિવજીને નમસ્કાર શિવજીને મુકુટ, એટલે જટાજૂટ તમારું રક્ષણ કરો. જે જટાજૂટમાં ગંગા નદી આકાશથી ઉતાવળે ઉતરી, તે જાણે ચંદ્રમા રૂપી કમળના નાળની ઈચ્છાને લીધે ઉતરતી દેવકની હંસી જ હોય નહીં શું ! (૧) ઉત્તમ કીર્તિ વડે શોભાવ્યું છે ભૂતળ જેણે એવે; અને ગણોએ કરીને મોટો એ શ્રીસિદ્ધરાજ રાજા રાજ્ય કરીને, જ્યારે દેવગથી મૃત્યુ પામ્યા ત્યારે તરત અદૂભૂત મહિમાવાળા અને પુણ્યથી સઢતા(નિશ્ચલતા ને પામે છે ઉદય જેને, એ આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિંહાસનદબાવી બેઠે (૨) આ (કુમારપાળ) રાજાના રાજ્યમાં પડુિં શ્રીગુહિલ નામના વંશમાં પુષ્કળ મોટાઈનો આધાર અને પૃથ્વીનું ઘરેણું એવા શ્રી સાહાર નામે થયા. તેને પુત્ર ચૌલુક્ય(સેલંકી)ના સૈન્યનું ગેપન કરનાર (સંતાડનાર) તથા વિખ્યાત એ સહજિગ નામે થયા. અને તેના પુત્ર પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. (૩) એઓમાંને એક શૂરવીર સોમરાજ નામે પૃથવીમાં પ્રખ્યાત થયે જેણે પોતાના પિતાને નામે (સહજિગેશ્વર) મહાદેવનું સ્થાપન કર્યું. (૪) ચંદ્ર તથા ડોલરનાં પુપ સરખા યશ વાળો સેમરાજ પૃથ્વીમાં પુણ્યની વૃદ્ધિ કરવા માટે શ્રી સોમના દેવ કીર્તિને મેરુ પર્વત ઉપર આરહણ કરે બેસે) તેવી કરી. આ સેમરાજને મોટા ભાઈ મૂલુક સૌરાષ્ટ્રના નાયક હતું; તેણે આ મહાદેવની અખંડ પૂજા થવા માટે પિતાના વશ જેએ પાલવા લાયક વર્ષાલન કરી આપ્યું (૬) ઠ૦ (ઠાકોર) શ્રી સહજિગના પુત્ર ઠ૦ (ઠાકોર) શ્રી મૂકે શ્રી સહજાગેશ્વર મહાદેવની કાયમ પંચોપચાર પૂજા (સ્નાન, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય,) થવા માટે માંગરોળની દાણુમાંડવી માં પ્રતિદિવસ કાષપણુ જ ( “શબ્દ સ્તોમમહાનિધિ ' નામે કેષમાં લખ્યા પ્રમાણે જેને અર્થ પણ એટલે એક કષ વજનને ૧ ત્રાંબાનો ૧ પિસે તેમજ દ્રશ્ન થાય છે તે) એક તથા ખસકી જકાતની ઉપજમાંથી પ્રતિદિવસ કાર્ષાય , તથા પિઠિકાની છાટ ઉપર કાર્લાપણું એક, દાણા ભરેલ ગાડા ઉપર કષપણ ચાર તથા ગર્દનની છાટ ઉતર કાપણુ અર્ધ, તથા સમસ્ત લેકેએ અને સર્વ વેલાળી (નાગરવેલને ઉછેરી તેનો વયાપાર કરનારાઓ) એ પાનના ભાર, જે કે બીડ હરા, (બીડા ) કેરી, વાટયા, એવા નામથી જે શબ્દો તે વખતે ઓળખાતા હશે તે પ્રત્યેક કાર્લાપણુ અર્ધ, પાન ભરેલા દરેક ઊંટના ભારે કા ૨ અઢી, તથા પાન ભરેલ ગાડી પ્રત્યેકે દ્રશ્ન એક ક્ષેત્ર; (ખેતર ) માં ઉત્તમ પાક થાય ત્યારે પ્રત્યેક ક્ષેત્રે (ખેતરે ) કાષપણું એક, તથા અગર(મીઠું પાકવાની જગાએ તેના કરેલા ઠગલા માં ખુંટી, તથા ખરાળી, અને હાસા, પ્રત્યે કાષપણ એક; અને તે જ પ્રમાણે રવાડ તથા બળેજમાં પણ લેવું; ને લાઠે દર પરગણુમાં રાહાદારી જકાત માંડવીમાંથી પ્રતિદિવસે ઠ૦ શ્રી મલકે એક રૂપિયો આપે તથા ૨વાડમાં બીજા તમામ મહાજનેએ એકમત થઈને ચાર સીમાએ શુદ્ધ અને પ્રખ્યાતિ પામેલી તથા વૃક્ષની ઘટાઓ સહિત અને વસવેલી ગામના માર્ગની સામે આવેલી દેગુયા વાવ નામની વાવ, રાજાના અનુમતથી શ્રીસહજિગેશ્વર મહાદેવને આપી; તેમજ શ્રીવણથલીમાં દાણુ માંડવીમાં પ્રતિદિવસ કાષ પણ એક તથા જુગટામાં પ્રતિદિવસ કાષ પણ એક, તથા પાનની કેટડીમાં દિન પ્રત્યે પાન શત (સે) એક, તથા વીડહરા, કેરી, વાયા વગેરે પ્રત્યેક પાન ૫૦ પચાશ, તથા તળારા(તળોદરા)ના ઉત્પન્નમાંથી તંબોળીના હાટ પ્રત્યે પ્રતિદિવસે પાન બે, સડાવા (ત્રો) સોપારી એક, આ સઘળા દેવભાગ છે તે સર્વ ભવિષ્યના રાજાઓએ પાળો અને માન્ય રાખવે; કારણ કે દાન દેવાનાં કરતાં દાનનું પાલન કરવું તે શ્રેય છે. (૧) દાન લેનાર શિવરૂપ છે અને દાન આપનાર તે મનુષ્ય છે, પાળનાર પુણ્યભાગી છે અને દાનનો લોપ કરનાર મહાપાપી છે, એમ વિચારીને દાન જરૂર પાળવું. (૨) જે માટે કહેલ છે કે, સગરાદિ ઘણા રાજાઓએ પૃથ્વી જોગવી છે. (પણ) જેની જેની ત્યારે પ્રવી હોય તેને તેને ત્યારે ફળ મળે છે. ( ૩ ) શ્રીમાન વિક્રમને સંવત ૧૨૦૨ તથા શ્રીસિંહ સંવત્ ૩૨ આધિન વદી ૧૩ સોમવારે આ પ્રશસ્તિ બનાવી. શ્રેષ્ઠ પાશપતાચાર્ય ઉત્તમ મોટા પંડિત શ્રી પ્ર સર્વજ્ઞની આ પ્રશસ્તિ રચેલી છે.
* કાર્લાપણુ શબ્દ ૧૬ પણ તથા ૧ પણ એ બને અર્થ માટે રા, લુ છે. અમે પણ એટલે એક રૂપિયા ભાર ત્રાંબાને એક પિસે અથવા એંશી કોડીની બરાબર છે. અને ૧૬ પણ ૨૫ક દ્રમ્ભ છે. હવે '' લેખમાં કાર્યાપણું તથા દ્રગ્સ એ બને શબ્દ વપરાયા છેમાટે કાપણું ન ર, રોળ પણ નહિ ને એક પણ
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org