________________
कर्ण १ लानुं सूनकर्नु दानपत्र
पतरूं बीजू १३ दिशि भट्टारिकाक्षेत्रं । तथा ब्राह्मणरुद्र । नेहा । ला१४ लाक्षेत्रं च । दक्षिणस्यां महिषरामक्षेत्रं । पश्चिमायां संडेरग्रा१५ मसीमा । उत्तरस्यामेव संडेरग्रामसीमा ।। इति चतुरापाटो१६ पलक्षितां भूमिमेनामवगम्य तन्निवासिजनपदैर्यथादी१७ यमानभागभोगकरहिरण्यादि सर्वमाज्ञाश्रवणविधेयै१८ भूत्वा ऽस्यै वाप्यै समुपनेतव्यं सामान्यं चैतत्पुण्यफलं मत्वा १९ परिपंथना केनापि न कार्या । उक्तं च भगवता व्यासेन । षष्टि. २० वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेप्ती चानुमंता च २१ तान्येव नरकं वसेत् ॥ लिखितमिदं शासनं कायस्थवटेश्व२२ रसुत आक्षपटलिककेक्ककेन । दूतको ऽत्र महासांधिवि२३ ग्रहिकश्रीचाहिल इति [॥ ] श्रीकर्णदेवस्य ॥
ભાષાન્તર છે. વિ. સં. ૧૧૪૮ વૈશાખ શુદિ ૧૫ સેમવારે, આજે, અહીં વિખ્યાત અણહિલપાટકમાં શ્રી શૈલેયમલ ઉર્ષે શ્રી કર્ણદેવ મહારાજાધિરાજ જે સમસ્ત રાજાવલીથી વિરાજિત છે. તે પિતાના ઉપગનાં શ્રીમદ્દ આનપુર વિષયમાં આવેલાં ૧૨૬ ગામ સાથેના સંબંધવાળા સમસ્ત રાજપુરૂષને અને આ વિષયમાં વસતા બ્રાહ્મણાદિ સર્વ જનેને જાહેર કરે છે–
તમને જાહેર થાઓ કે, આજે ચંદ્રગ્રહણ સમયે જગતના સ્વામિ, ભવાનીના પતિ શિવની પૂજા કરીને જગતની અસારતા વિચારીને અને આ લેકમાં તેમ જ પરલોકમાં દાનનાં કુળમાં માનીને, અમે અમારા માતપિતા અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અર્થો, શાસનથી, પાણીના અર્થ સહિત, રસેવિક (?) ઠકકુર મહાદેવે સૂનક ગામમાં બંધાવેલાં સરોવરને લધુ-ડાલી ગામમાં કસ્મિન જસપાલ (યશઃ પાલ) લાલા, અને બકુલ સ્વામિની માલકીનાં અને તેમનાં નામ ધારી ૧૨ પાઈલાં (અથવા ૪૮ સેર)(બીજ તરીકે)લેતી ૪ હલ એટલે (શબ્દમાં) ચાર હલવાહ ભૂમિ આપી છે. આ ભૂમિની પૂર્વે ભટ્ટારિકાનું ક્ષેત્ર અને રૂદ્ર, નેહા અને લાલા કિનાં ક્ષેત્ર છે; દક્ષિણેમહિષરામનું ક્ષેત્ર; પશ્ચિમે–સડેર ગામની સીમા, ઉત્તરે તે જ પ્રમાણે સડેર ગામની સીમા. આ પ્રમાણેની ચાર સીમાવાળી ભૂમિ જાણુને અને આ શાસન સાંભળીને તેનાં પાલન અર્થે આ ભૂમિમાં વસતા જને તે સરોવર અર્થે, અત્યાર સુધી લેવાય છે તે પ્રમાણેના સર્વ ભાગ ( હિસા), ઉપગ, કરે, સુવર્ણ વગેરે આપશે. અને ધર્મ દાનનું ફળ સર્વને સામાન્ય છે તે ધ્યાનમાં રાખીને તેના માલીકને કઈ પ્રતિબંધ કરશે નહીં. અને ભગવાન વ્યાસે કહ્યું છે કે -ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે હરી લેનાર અને તેના હરણમાં અનુમતિ આપનાર તેટલેજ સમય નરકમાં વસે છે. આ શાસન કાયસ્થ વટેશ્વરના પુત્ર આક્ષપટલિક કેકક્રકથી લખાયું છે. આ દાન પત્રને દૂતક મહાસાંધિવિગ્રહિક શ્રી ચાહિલ છે. શ્રીકર્ણદેવના સ્વહસ્ત.
૧ વાગે ઘણું વધૈવલ્લા ૨ વાંચે અાક્ષેત્તા અથવા સાછેત્તા ૩ વાંચે નવે.
૪ પર ૧૨ વહેંતિ શબ્દની સમજુતી માટે હું ડે. બ્યુલહરને આભારી છું. ડે. બ્યુહરે આના ઉપર ચર્ચા કરતાં કહ્યું છે કે આ શબ્દને અનુવાદ માત્ર પ્રયોગાળે છે. “પા” ગુજરાતી શબ્દ પાઈલુંનું બહુવચન છે, જે હાલની પાયલી ' શબ્દને મળતો હું ગણું છું. પાયલો’ નું માપ શેર (૪૮ પી. ) થાય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org