________________
इंद्रराज ३ जानां वेदानपत्री
१२५
ત્રીજાને બાપ જગનંગ ગાદી ઉપર આવ્યું નહોતું. રત્તરાજનાં ખારે પાટણનાં તામ્રપત્રોમાં પણ કશુ બીજ પછી ઇન્દ્ર ત્રીજને મૂકેલ છે અને જગૉગને અમેઘવર્ષના બાપ તરીકે માત્ર ઓળખાવ્યો છે. પરંતુ દેવળી અને કરહાડનાં કૃષ્ણ ત્રીજાનાં તામ્રપત્રોમાં જગતુંગ ગાદીએ આવ્યા વિના ગુજ, એમ સ્પષ્ટ લખ્યું છે, તેથી ઉપરનું અનુમાન સત્ય ઠરે છે.
આ દાનપત્ર ઘડનાર નેમાદિત્યને દીકરો ત્રિવિકમભટ છે અને તે શાંડિલ્ય ગાત્રને અને જનલચંપુને કર્તા હવે જોઈએ. સથી પ્રથમ ત્રિવિકમનો ઉલલેખ ભોજના સરસ્વતિ કંઠાભરણુમાં છે. મદાલસાચંપુને ર્તા પણ આજ ત્રિવિકમ મનાય છે.
જગ્યાઓનાં નામમાં પાટલીપુત્ર તે હાલનું પટના અને માન્ય ખેટ તે નિઝામના પ્રદેશમાંનું માલખેડ છે. ઇંદ્રરાજ ત્રીજે પટબંધ માટે જે કુરૂન્ડક ગામે ગયે હતું તેને મી. એ. એમ. ટી. જેકસને દક્ષિણ મરાઠા પ્રદેશમાં કૃષ્ણ અને પંચગંગાના સંગમ ઉપરના કુરૂન્ડવાડ તરીકે ઓળખાવ્યું હતું.
પહેલા દાનપત્રમાં લાટ પ્રદેશમાં કમણિજ પાસેનું ઉમ્પરા (અથવા ઉમ્બરા ) ગામ દાનમાં અપાયું હતું અને તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં તેલેજક દક્ષિણમાં મોગલિક પશ્ચિમે સંકી અને ઉત્તરે જવલકૂપક આવેલાં હતાં. ડે. ભાંડારકરે ઉસ્વરાને બન્ આગળ મુકીને બગુમરા તરીકે ઓળખાવેલ છે. તેલેજક અને ગેગલિક મળતાં નથી, પણ સંકી અને વલકુપક તે સન્કિ બગુમરાથી નૈત્રાત્યમાં ૧ માઈલ ઉપર અને જેવા બગુમરાથી ઉત્તરમાં ૧ માઈલ ઉપર આવેલાં છે તે હોવાં જોઈએ.
બીજા દાનપત્રમાં કમ્મણિજજ પાસેનું તેના ગામ દાનમાં આપેલું છે અને તેની પૂર્વે વારડ પલિકા, દક્ષિણે નાશ્મીતટક, પશ્ચિમે વલિશા (અગર બલિશા) અને ઉત્તરે વિયણ ગામે લખ્યાં છે. તે બધાં અનુક્રમે તેન, બારડોલી, નદીદ, વનેસ અને બબેન તરીકે ઓળખાય છે.
કમ્મણિજજ જેની પડેશમાં દાનમાં અપાયેલાં બને ગામો છે તે હાલનું કામરેજ છે. આ બધાં ગામે વડોદરા રાજ્યના નવસારી તાલુકામાં છે. ગુજરાત રાષ્ટ્રકૂટ ધ્રુવ બીજાનાં બગુમરાનાં તામ્રપત્રમાં ચેન્નાને ગામ તથા વિષય તરીકે આપેલ છે અને તે ગામ પિતાના દાદા ધ્રુવ ૧ લાએ (ઈ. સ. ૮૩૪-૩૫) કોઈ બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું. આ તામ્રપત્રમાં તે ગામ ફરી આપ્યાનું લખ્યું છે તે બતાવે છે કે આગલા રાજાઓએ ખાલસા કરેલાં ઘણાં ગામે ઇન્દ્ર ત્રીજાએ પાછાં આપી દીધાં. આમાંનું આ ગામ પણ એક હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org