________________
નં૦ ૫૯
વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રા
ગુપ્ત સં. ૧૯૦ ઈ. સ. ૬૦૯
ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રા પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું છે અને ગુ. સં. ૧૯૦ ના વર્ષનું છે. વલભી દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામેથી દાન અપાએલું છે.
વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન ખીન્ને હતા અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામથી પ્રસિદ્ધ હતા.
દાનવિભાગ——યક્ષસુર વિહારમાં રહેતી ભિક્ષુણીએના સંઘને માટે કપડાં, ખારાક તેમજ ઢવા મેળવવા માટે તેમજ ભગવાન્ બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, ગ્રૂપ પુષ્પા વિગેરે માટે અને વિહારના ત્રુટક ભાગના દ્બિાર વારતે ઘસરકના પ્રાંતમાં વટવ્રૂહ પાસેના અમદસપુત્રના ગામનું દાન શીલાદિત્યે કર્યું છે.
૧ નાઢ માત્ર ગૌ. હી. આઝા
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org