________________
સત શરણતા કાવ્ય
હૈ
એહિ નહીં હું કલ્પના, એહ નહીં વિભગ ચિ નર પચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહીં કે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ. ૪
નરે
રસના પાનની જો તને પિપાસા હાય, તીવ્રતૃષા લાગી હાય, અને તે તૃષા તૃપ્ત કરવાની આતુરતા જાગી હાય, તે તે પતૃિપ્ત કરવાની રીત, ઉપાય છે. તે જ્ઞાની સદ્ગુરુ પાસેથી ગુરુગમની પ્રાપ્તિ વિના પમાય તેમ નથી. તે પામવા માટે અનાદિ કાળથી એજ સ્થિતિ છે. ૨
૩. આ ઉપાય કહ્યો તે કલ્પના નથી, અયથા નથી, પણ વાસ્તવિક છે, તેમ તે વિભગ એટલે વિપરીત પ્રકાર નથી અર્થાત્ મિથ્યા, અસત્ય નથી પણ ખરેખર સત્ય છે. એજ ઉપાયથી આ પંચમકાળમાં પણ અનેક નરરત્ના અભંગ વસ્તુ એટલે શાશ્વત એવા આત્મસ્વરૂપને, તેના અનુભવ અમૃત રસને પામવા ભાગ્યશાળી અન્યા છે. અર્થાત્ આત્મદર્શનને પામી કૃતાર્થ થયા છે. ૩
૪. જ્ઞાનીના સમાગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે કઈ જ્ઞાનાવરણીય ક ના થાપશમે જ્ઞાન વૃદ્ધિ થાય તેના તું પરને ઉપદેશ દેવામાં, પરને ર્જન કરવામાં ઉપયાગ ન કર. સૌથી પ્રથમ તે તારે તારા આત્માને જ પ્રતિબેાધવા માટે ઉપદેશ લેવાની જ જરૂર છે, પણુ દેવાની નહિ. એ અત્યંત ઉત્તમ શિક્ષા ગ્રહણ કર. જે કઈં સત્ શ્રુતનું પઠન પાઠન મનન ચિંતવન થાય તે માત્ર સ્વાધ્યાય અર્થે, પેાતાના આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org