________________
૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-અાં
પર પ્રેમ પ્રવાહ મઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર્ સે; વહ કેવલકા બીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ ખતલાઈ દિયે, ૮
હેાવાથી, તે અનુભવ અમૃતપાનના યેાગ પામી, જુગેાજુગ એટલે અનંત કાળ પર્યંત મેાક્ષરૂપ અજરામર પદમાં વિરાજિત થઈ અક્ષય અનંત જીવન સુખને પામવા મહાભાગ્યશાળી બને છે, પરમ કુંતારૂપ ધન્યરૂપ મની ત્રણ જગતમાં સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામે છે. ૭
૮. આમ, પ્રભુ એટલે જ્ઞાનાદિ ઐશ્વય રૂપ આત્મપ્રભુતા જેમને પ્રગટ થઈ છે એવા અનુભવ અમૃતરસમાં નિર ંતર નિમગ્ન મહાભાગ્ય જ્ઞાની ગુરુદેવ, તે પ્રત્યે, તેમના અલૌકિક સ્વરૂપ પ્રત્યે, પર પ્રેમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોપરી, અનન્ય પ્રેમના પ્રવાહ વધી જાય તે પેાતાનું આત્મસ્વરૂપ પણ પરમાથે તેવું જ ઐશ્વ શાળી છે એમ ભાસ્યમાન થાય, તેના પ્રત્યે ભાવ, પ્રેમ, ઉલ્લાસની ઉમિ એ પ્રવહે, જેથી તેના લક્ષ, પ્રતીત અને અનુભવ પ્રગટ થાય, તેથી સર્વ શાસ્ત્રાનું રહસ્યજ્ઞાન અંતરમાં આવીને સમાય, પ્રકાશે. સશાસ્ત્રાના ઉદ્દેશ લક્ષ એક આત્મપ્રાપ્તિ કરાવવાના છે. તેથી આત્મજ્ઞાન થતાં સશાસ્ત્રાનુ રહસ્યજ્ઞાન અંતરમાં પ્રગટે. તે બીજરૂપે છે તે કેવળજ્ઞાન થતાં સંપૂર્ણપણાને પામે.
ખીજના ચંદ્ર વધતાં વધતાં જેમ પૂણ પૂનમના ચદ્રરૂપે સંપૂર્ણ પણે પ્રકાશે છે તેમ આ જ્ઞાનપ્રકાશ વધતાં વધતાં કેવલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org