________________
કૈવલ્ય બીજ : કરુના હમ પાવત હે તુમકી,
વહ બાત રહી સુગુરુ રામકી, પલમે પ્રગટે મુખ આગલમેં,
જબ સદગુરુચન સુપ્રેમ બસે. ૫ છે, કારણ કે સદ્ગુરુ સ્વસ્વરૂપના ભાન સહિત છે. તેમને સ્વરૂપબોધરૂપ આત્મજ્ઞાન, સ્વરૂપ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન અને સ્વરૂપમતારૂપ આત્મચાગ્નિ પ્રગટ છે. તેથી તેમની આજ્ઞામાં એકતાન થવારૂપ અચૂક ઉપાય, એ જ એક અનન્ય ઉપાસના, આજસુધી થઈ નથી. અને તેથી જ આજ સુધીનાં સર્વ સાધને નિષ્ફળ ગયાં છે. માટે જ્ઞાની કહે છે કે હું તને શું વાત કહું ? એક જ્ઞાની ગુરુની ઉપાસના એ જ અચૂક અમેઘ મબાણ ઉપાય છે અને તેથી આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. ૪ ૫. પરમ તત્વજ્ઞ, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે હે ભવ્ય, આટઆટલાં સાધને કર્યા છતાં તને સ્વરૂપપ્રાપ્તિ થઈ નહિ તે જાણી મને તારી અત્યંત દયા આવે છે. એ વાત સગુમે જ સાધ્ય થાય તેવી છે. સત્ એ પિતાને આત્મા એ જ નિશ્ચયે પિતાને ગુરુ છે, એ પોતે પોતાનું મૂળ, સહજ, શુદ્ધ સ્વરૂપ સમજે, શ્રદ્ધ, પ્રતીતિમાં આણે, અને વૃત્તિની તેમાં જ સ્થિરતા કરી, અનુભવ કપાટ ખેલી, આત્મદર્શન કરી, આત્મરમણુતામાં નિમગ્ન થાય તે જ કૃતાર્થ થાય તેમ છે. પિતાને આત્મા, એવી પિતાના સહજ સ્વરૂપની યથાર્થ સમજ, શ્રદ્ધા અને રમણતા પામે તે માટે અનન્ય ઉપકારી અવલંબન આત્મજ્ઞાની એવા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદીરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org