________________
૫૮
શ્રીમદ રાજચંદ્ર કાવ્ય-અમૃત અર
અબ કર્યો. ન ખિચારત હૈ મનસે', કછુ ઔર રહાન સાધનસે બિન સદ્ગુરુકાય ભેદ ન લડે, સુખ આગલ હૈ કહુ ખાત કહે ૪
એમ એવાં અનેક સાધનાના મળવાન પરિશ્રમ, અનંત ભવમાં, અનંતવાર કર્યાં છતાં હજી સુધી તે સફળ થયાં નથી, કારણ કે આત્મજ્ઞાન થયું નથી અને તેથી ભવભ્રમણના અંત આવ્યો નથી. અર્થાત્ એવાં બળવાન સાધના કર્યાં છતાં હજી સુધી કાંઈ હાથ આળ્યું નહિ અને સાધના ઊલટુ' પરિભ્રમણવૃદ્ધિના હેતુ જ મની ! ૩
૪. આમ શાથી બન્યું ? આવા દુર્લભ જોગ પામીને હવે પણ હું જીવ ! તુ' કેમ વિચારતા નથી કે એ બધાં સાધના નિષ્ફળ કેમ થયાં ? અથવા તે બધાં કરતાં ખાસ કરવા યાગ્ય શુ કરવાનું માકી રહી ગયું? જ્ઞાનીપુરુષા કહે છે કે એ સાધના કરતાં ખીજું કોઈ અચૂક સાધન રહી જાય છે, તે શું ? તા કે એ ભેદ માત્ર સદ્ગુરુ વિના કોઈ પામી શકે તેમ નથી, અર્થાત્ આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ વિના, તેની આરાધના વિના, ખીજા કાઈ પણુ ઉપાયથી તે આત્મપ્રાપ્તિરૂપ ધર્મ - રહસ્યને પામી શકાય તેમ નથી અને સદ્ગુરુના શરણમાં તે આત્મપ્રાપ્તિ, મુખ આગળ, સાવ સન્મુખ, અત્યંત સુલભ છે. કારણ આત્મસ્વરૂપ તેા પેાતાની પાસે છે, તે અન્યત્ર, દૂર નથી. માત્ર તેનુ` ભાન નથી, સમજણુ નથી, શ્રદ્ધા નથી, સ્થિરતા નથી, તે સદ્ગુરુની આજ્ઞા ઉપાસતાં સહેજે પ્રાપ્ત થવા ચેાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org