________________
५७
કૈવલ્ય બીજ
મનપેન નિરોધ સ્વબેધ કિયે, હઠ જોગ પગ સુ તાર ભયે, જપ ભેદ જપે તપ હિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબવેં. ૨ સબ શાસન કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ ૨. મનને રોકી, શ્વાસેચશ્વાસને સ્થિર કરી, પિતાના સ્વરૂપને બંધ થવા, આત્મજ્ઞાન પ્રાપ્ત થવા પ્રયાસ કર્યો છે. પ્રાણાયામ આદિ અષ્ટાંગ યોગની સાધના વડે મન વચન કાયાની પ્રવૃત્તિને વશ કરવા, હઠયોગના પ્રયોગમાં તલ્લીનતા કરી અનેક કષ્ટકારી સાધનાઓ કરી છે. અનેક પ્રકારના જપને જાપ કર્યો છે તેમજ અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ પણ કરી છે અને જગતમાં સર્વ પ્રત્યે ઉદાસીનતા,વૈરાગ્ય,અણગમો ધારણ કર્યો છે. ૨ ૩. સ્વદર્શન અને પરદર્શનનાં સર્વ શાને અભ્યાસ કરી, સર્વ શાના નયને એટલે દાર્શનિક મત, સિદ્ધાંતને હૃદયમાં ધારણ કરી, પિતાના મતને મંડન કરવા, સ્થાપાવ અને અન્ય મતાને ખંડન કરવાના ભેદને, પ્રકારને, પ્રપંચને, રહસ્યને જાણ તેની જ પ્રવૃત્તિમાં તત્પર રહી આત્માર્થ સાધનારૂપ સ્વકાર્ય કરવું રહી ગયું છે અથવા તેથી જ આત્મપ્રાપ્તિ થશે એમ માની ભૂલ કરી છે. આમ સાધને કરવામાં કે કષ્ટ વેઠવામાં બાકી રાખી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org