________________
પ૧
૧૯. જે કઈ જન્માંધ, નેત્ર વિનાને હોવાથી, માર્ગ જોઈ શકે નહિ અને ચાલતાં ખાડામાં કે કૂવામાં પડી જાય, તે તેમાં તેને દેષ ગણાય નહિ; પણ જે કઈ સારા ચક્ષુવાળે અને હાથમાં દી હેવા છતાં, ચાલતાં બેદરકાર રહી ખાડામાં કે કૂવામાં પડે, તે તેને જે મૂર્ખ બીજે કશું કહેવાય?
હે પ્રભુ મોક્ષમાર્ગમાં સહાયરૂપ સર્વ દુર્લભ સામગ્રી સુલભ છતાં, અને જ્ઞાની પુરુષને બેધરૂપ દિવ્ય પ્રકાશ પાસે છતાં, જે હું ભવકૃપમાં પડું તે મારા જેવા અધમાધમ બીજે કેણ કહેવાય? પણ આજ સુધી ખરેખર મેં આમ જ કર્યું છે.
જ્ઞાની કહે છે કે, “સર્વ શુભાશુભ કર્મથી ભિન્મ કેવળજ્ઞાની ભગવાન જે મારે આત્મા શુદ્ધ, સહજામસ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય સારું નહિ.” તેમ છતાં તેને જે હું કેવળજ્ઞાન સ્વરૂપ ન માનું, સર્વથી ભિન્ન ન માનું અને પારદ્રવ્ય, અને પરભાવ સાથે એકમેક માનું તે હું જ્ઞાનીની આજ્ઞાને અનારાધક, મારા આત્માની ઘાત કરનાર, મહાપાપી છું. કારણ વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ જેવું બીજું કઈ મહાપાપ નથી.
મિથ્યાત્વદશામાં કઈ ગુણ ક્ષેપશમભાવે મારામાં કદાચ આવ્યો હોય, તો પણ તે મિથ્યાવરૂપ મૂળ દેશ ગયા વિના ગુણ કહેવાવા યોગ્ય જ નથી. તે પછી તેનું અભિમાન તે થાય જ કેમ? છતાં અભિમાન થાય છે. અને એ જ મારી અધમાધમ દશા છે.
મારામાં હાથ તે નાનામાં નાના દોષ પણ મારે જેવા અને જોઈને તેને કાઢવા, એ લક્ષ આવવું જોઈએ. તે આવતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org