________________
શ્રીમદ્ રાજચંદ્ર અમૃતવ અધમાધમ અધિક પતિત,
સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના,
સાયન કરશે શુય ૧૯ આવ્યેથી અવસ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યા છે, સેવે છે અને સેવશે.
'
અમ ધદશામાં વિચરતા જ્ઞાનીના સમાગમે પ્રભુ, શુદ્ધ આત્માનું અગ્નિ' માહાત્મ્ય યથાતથ્ય ભાસે છે. અને એજ એક સર્વ પ્રયત્ને પ્રાપ્ત કરવા યોગ્ય છે એવા નિર્ધાર થઈ અન્ય સર્વ આત્માથી સૌ હીન ’ જાણી હેયરૂપ સમજાય છે. તેથી પરમગુરુ જેવા સહજાત્મસ્વરૂપ, શુદ્ધ આત્મા, તે જ હું, તે જ મારું સ્વરૂપ, અને તે જ આ જગતમાં સર્વાંત્કૃષ્ટ સુખનિધાન છે, માટે પરમ પ્રેમે, અનન્ય ભક્તિએ, મારે એક એજ સહેજાત્મસ્વરૂપ ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય થાય છે. સદ્ગુરુના પ્રત્યક્ષ મેધના પ્રભાવે, આજ્ઞામાં વૃત્તિ એકતાન થાય છે અને ત્યારે પ્રભુ, પ્રભુ લય લાગે છે. એક એ જ પ્રાપ્ત કરવાની લગની, તાલાવેલી જાગે છે. અને પરાભક્તિ પ્રગટે છે. એક તુદ્ધિ તુદ્ધિના અખંડ જાપ, અખંડ રટણ રહે છે, એમ પ્રભુ પ્રત્યે પરમ પ્રેમના પ્રવાહ વધી જાય ત્યારે અનાદિની માહનિદ્રા કે સ્વપ્નદશા દૂર થઈ જઈ, સ્વસ્વરૂપનું ભાન, અપૂર્વ જાગૃત દશા જાગે છે. તે ક્રમે કરી સવ` બંધનના ક્ષય કરવા સમર્થ થાય છે. એવી અપૂર્વ લય વિના હે પ્રભુ, આ સંસાર કયા ઉપાયે તરાય તેમ છે? ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org