________________
સદગુરુ-ભક્તિસ્ય પ્રભુ પ્રભુ લય લાગી નહીં,
પડયો ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દે તે
- તરિયે કેણુ ઉપાય? ૧૮ ણામ ન થાય અને ત્યાં સુધી કર્મબંધન ટળી શકે નહિ.
આમ સત્ સાધન વિના બંધન શી રીતે જાય? ૧૭ ૧૮. સત્ સાધન સમજાયું નહિ તેથી પ્રભુ પ્રત્યે પરાભક્તિ જાગી નહિ. અને તેથી પ્રભુ પ્રભુ લય, લગની લાગી નહિ. તેનું કારણ પિતાના દોષ જોયા નહિ અને સર્વાર્પણભાવે સદુગુરુનાં ચરણમાં પડયે નહિ, તેથી આ દુઃખદરિયાને પાર આવ્યે નહિ,
હું જાણું છું, “હું સમજું છું,” “ધર્મની મને ખબર છે, એમ અભિમાનાદિ દોષ જ્ઞાની પાસે જવામાં મૂળ વિભૂત થાય છે. પણ આજ સુધી કરેલાં સાધન નિષ્ફળ ગયાં છે, તેથી આજ સુધી જે મેં જાણ્યું તે સર્વ અજ્ઞાન છે અને સાચું જ્ઞાન તે જ્ઞાની પાસે જ છે, માટે મારે અભિમાન મૂકી દાસાનુદાસપણે જ્ઞાનીની સેવા કર્તવ્ય છે, એ વિનય, લઘુતાભાવ જાગે નહિ, પિતાના દેષ લક્ષમાં આવ્યા નહિ અને તેથી ભવને અંત પણ આવ્યું નહિ.
સૌ સાધન બંધન કેમ થયાં? અને જીવને માર્ગ મળે નથી એનું શું કારણ? તે વિચારતાં સમજાવા ગ્ય છે કે
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, અને સભ્ય પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org