________________
४८
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ગુરુગમે સમજાયું નથી, અને તે વિના બંધન કેમ કરીને જાય? - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને એગ એ પાંચ કર્મબંધનાં મુખ્ય કારણે ગણ્યાં છે. તેમાં સૌથી પ્રથમ મિથ્યાત્વ દૂર થાય ત્યારથી અબંધદશાને ક્રમ શરુ થાય. તે મિથ્યાત્વ કે આત્મજ્ઞાન, સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાન વિના ટળે નહિ અને તે સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાન, સસ્વરૂપ સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની સદ્ગુરુ વિના પ્રાપ્ત થવું સુલભ નથી. શાસ્ત્રમાં ધર્મ કહ્યો છે, પણ મર્મ તે પુરુષને અંતરાત્મામાં રહ્યો છે. તે, તેની ભક્તિમાં તલ્લીન થતાં, તેની અંતરંગ ચેષ્ટામાં વૃત્તિ જેડાતાં, સપુરુષ અબંધ શી રીતે રહે છે તે વિચારતાં,
ખ્યાલમાં આવવા ગ્ય છે. પુરુષ એજ કે નિશદિન જેને આત્માને ઉપગ છે. અર્થાત જ્ઞાનીપુરુષ બાહ્ય ઉપગને ટાળી અંતરંગમાં આત્મામાં ઉપયોગની એકાગ્રતા કરી અપૂર્વ આત્મઆહલાદને આસ્વાદી રહ્યા છે તે અપૂર્વ ગુણ દષ્ટિગોચર થતાં અન્ય સ્વછંદ મટી સહેજે આત્મબોધ થાય છે. એમ સતરૂપ જ્ઞાની સદ્ગુરુ વિના બીજું કઈ બળવાન ઉપકારી અવલંબન છે નહિ. તે પ્રાપ્ત થાય તે જ જ્ઞાનદશા પ્રગટે અને ત્યારે જ મોક્ષમાર્ગરૂપ અબંધ માર્ગની પ્રાપ્તિ થાય, એમ સમજાય છે.
રચનારાનાન્નિા મોક્ષનાઃ એમ મેક્ષશાસ્ત્રમાં સૌથી પ્રથમ વાક્યમાં મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. એટલે સચ્ચદર્શન પછી જ અબંધદશારૂપ મેક્ષમાર્ગ શરૂ થાય છે. તે કેમે કરી સર્વ કર્મબંધ ક્ષય થઈ સંપૂર્ણ મુક્તદશા પ્રાપ્ત થાય.
ત્યાં સુધી જે જે સાધને કરવામાં આવે તેથી શુભાશુભ કે પુણ્ય પાપરૂપ બંધન થાય પણ શુદ્ધ ભાવરૂપ અબંધ પરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org