________________
સદ્ગુરુ-ભક્તિરહસ્ય
તુજ વિયોગ સ્ફુરતા નથી,
વચન નયન યમ નાંહિ;
નહિ ઉદાસ અનભક્તથી,
૩૭
તેમ ગૃહાર્દિક માંહિ. ૧૧ નથી અને આપને વિચાગ રહ્યા કરે છે સ્ફુરવુ જોઇએ, યાદ આવવું જોઇએ, તેમ
થાય. પણ તેમ થતું એ દુઃખ ક્ષણે ક્ષણે થતું નથી અર્થાત્ આપના વિયેગ સાલતા નથી તેનું કારણ, વચન અને નયનના સંયમ નથી, તે છે. બાહ્ય પદાર્થાંમાં જ આકષ ણુ હાવાથી ત્યાં જ જોડાઈને તે મહા અનથ કારી બને છે. જગતમાં ધનનું માહાત્મ્ય જીવે જાણ્યુ છે, તેથી તેને જ્યાંત્યાં નિરંક નાખી દેતા નથી, દુર્વ્યય કરતા નથી, તેમ પેાતાનું અહિત થાય તેવા કાય માં વાપરતા નથી. પાંચ ઇન્દ્રિય અને મન એ અહિક ધન કરતાં કેટલાં બધાં અધિક મૂલ્યવાન છે? કેટલાં પુણ્ય વધ્યાં ત્યારે સન્ની પંચેન્દ્રિયપણું અને તેમાં મેક્ષપ્રાપ્તિ માટે સર્વોત્તમ એવા માનવભવ મળ્યેા છે ? એ સમજાય તા વચન નયન આદિ ઇન્દ્રિયે, ભવ વધી જાય એવાં, ક`બંધન થાય તેવાં કાચમાં તેા ન જ વપરાય, તેના દુરુપયોગ ન જ થાય, એમ ખચીત પ્રવર્તાય. પરંતુ સાચી સમજણ કે વિચારના અભાવે, પાંચેય ઇન્દ્રિયા નિરંકુશપણે છૂટી મૂકી છે, અને તેથી તે અહેારાત્ર પેાતાને જ દુઃખરૂપ એવાં પાપમાં પ્રવતી રહી છે. તેમાં પણ વચન અને નયનથી તે ઘણાં જ કર્યાં 'ધાયા કરે છે. વચનથી વેર, વિરોધ કે પ્રેમપ્રીતિ રૂપ દ્વેષ કે રાગ વધ્યા જ કરે અને ભવવૃદ્ધિ થયા જ કરે તેવાં કમ અધાય છે. નયનથી પણ ઇષ્ટાનિષ્ઠ ભાવની વૃદ્ધિ થઈ રાગદ્વેષ વધ્યા જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
'