________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ
દેહેટ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ ગુરુદેવની આજ્ઞાની આરાધનારૂપ સત્ સેવામાં, વિનરૂપ બંધને ઘણું છે. જેવાં કે લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધને, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન, એ આદિ પ્રતિબંધ તથા સ્વચ્છદ, પ્રમાદ આદિ વિહ્યો સની ઉપાસનામાં આદર, પ્રેમ, ભાવ, પુરુષાર્થ જાગૃત થવા દેતાં નથી. કષાય, ઈન્દ્રિય વિકથા, સ્નેહ અને નિદ્રા એમ પ્રમાદ પાંચ પ્રકારે છે, અથવા ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. એ સર્વ આત્મદશા સાધવામાં વિનરૂપ બંધનેને ત્યાગ થઈ શકતો નથી. દેહ અને ઇન્દ્રિય મને વશ રહેતાં નથી અને બાહ્ય પદાર્થોમાં રાગ અસક્તિ રહ્યા કરે છે અર્થાત્ દેહ અને ઈન્દ્રિમાં મમત્વભાવ, મેહભાવ એ પ્રબળ છે કે તેના પ્રભાવે ઇચ્છિત વિષરૂપી બાહ્ય પદાર્થોમાં રાગ કરી જીવ જ્યાં-ત્યાં પ્રતિબદ્ધતા પામે છે, અને તેથી વિષય વિકારમાં જતી વૃત્તિ વિરામ પામી, અંતર્મુખ થઈ, અંતરાત્મપણે પરમાત્મપદની સાધનારૂપ સત્ સેવા થઈ શકતી નથી. અથવા સચ્ચિદાનંદમય નિજ નિર્મળ સહજાન્મસ્વરૂપમાં અખંડ શ્રદ્ધા, રુચિ, ભાવ, પ્રેમ, તલ્લીનતા જાગતાં નથી અને તેથી અંતરાત્મદશા કે સ્વાનુભવ પ્રકાશ પ્રગટતું નથી. ૧૦
૧૧. હે પ્રભુ, આપનો વેગ નિરંતર રહ્યા કરે અને ચિત્તવૃત્તિ આપના સ્વરૂપની અભેદ ચિંતવનામાં એકાગ્રપણે નિમગ્ન રહે, તો તે આત્મદશા, આત્મરમતારૂપ સસેવાની પ્રાપ્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org