________________
૩૫
સદગુરુ-ભક્તિ રહસ્ય વાદની ગૌણુતા અને જડવાદની પ્રધાનતા થતી જતી હોવાથી, આર્ય ક્ષેત્રે પણ પ્રાગે અનાર્ય ક્ષેત્ર જેવાં અને મનુષ્ય પ્રાય ધર્મકર્મહીન થતાં જાય છે. તેથી લેકમાં ન્યાય, નીતિ, સદાચાર આદિ આર્ય આચાર વિચારપૂર્વક વ્યવહાર ધર્મોની પ્રાયે હીનતા થતી જાય છે, તેમજ મર્યાદા ધર્મ એટલે વ્રત નિયમ આદિ મર્યાદાપૂર્વક, દેશ સંયમપૂર્વક ગૃહસ્થ ધર્મોનું પાલન વ્યવસ્થિત રહ્યું નથી. ધર્મની શ્રદ્ધા જ લુપ્તપ્રાય થતી જાય છે, તેથી અગ્ય આચાર વિચારને, કે પ્રવૃત્તિને રોકનાર વૃદ્ધમર્યાદા કે ધર્મમર્યાદા જે કઈ અંકુશ રહ્યો નથી. જેથી નિરંકુશપણે અધર્મ પ્રત્યે જનસમૂહ વહ્યો જાય, તે વિષમ કાળ પ્રભાવ થઈ રહ્યો છે. આમ દેશકાળ ધર્મસાધના માટે પ્રતિકૂળ થતે જોઈ, મને વ્યાકુળતા કે મૂંઝવણ થતી નથી. હે પ્રભુ, એ મારા કર્મની બહુલતા તે જુઓ!
કે આજે પણ જેને જ્ઞાની કૃપાળુ સગુરુને વેગ મળે છે, અને તે યોગે સદ્ધર્મોપાસનામાં જીવન સફળતા સાધી રહ્યા છે, તેને તે “થે આરે રે ફિરિ આ ગણું, વાચક ચશ કહે ચંગ, હાલેસર, એ પ્રમાણે આ કાળ પણ હાનિરૂપ નથી, ધન્યરૂપ છે. છતાં તેવા સત્ સાધકે વિરલા જ છે અને તે પણ અજાગૃત રહે તે પ્રાપ્ત જોગ અફળ જતાં વાર લાગે નહિ, એવું દેશકાળનું વિષમ પાણું વતે છે. તેથી નિરંતર જાગૃતિ રહે, એ માટે હે પ્રભુ, એક આપનું જ શરણ પરમ આધાર છે. ૯
૧૦. હે પ્રભુ, આપના શુદ્ધ સચ્ચિદાનંદમય સહજાન્મસ્વરૂપ૩૫ પરમાત્મપદની પ્રાપ્તિ કરાવવા માટે સર્વથા સમર્થ, એવી કપાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org