________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ શય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ થાય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. અને તે તે તે વિરહ પણ સુખદાયક થઈ પડે. પણ તે વિરહાગ્નિને તાપ લાગતો નથી.
તેમ આપના પ્રત્યે પ્રેમ, પ્રીતિ ભક્તિથી જે જે મહાપુરુષે આપના પદને પામવા ભાગ્યશાળી બની કૃતાર્થ થઈ ગયા તેવા પુરુષોનાં ચરિત્રો કે તેમની પ્રેમભક્તિનું કથનકીર્તન, તેનું શ્રવણ પ્રાપ્ત થવું દુર્લભ થઈ પડ્યું છે. તેમજ પૂવે છદ્મસ્થ અવસ્થામાં સમસ્ત જગતના જીવને નિષ્કારણ કરુણાથી તારવાની ઉદ્ધારવાની, આપની ઉત્કૃષ્ટ પરમાર્થ કારુણ્ય ભાવના, તે આપને વિશ્વવ્યાપક પ્રેમ, વિશ્વબંધુત્વ એ આદિ આપનાં સર્વોત્તમ ચરિત્રની કથા-કીર્તન સાંભળવાનાં મળવાં અસુલભ થઈ પડયાં છે, તેને પણ અત્યંત તાપ, ખેદ રહેતું નથી. ૭ ૮. જ્ઞાનમાર્ગ, કિયામાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણેય માર્ગમાં, ભક્તિમાર્ગ સર્વને માટે સુગમ રાજમાર્ગ કહ્યો છે.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણમી પાગું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
ક્રિયા માર્ગે અસદ્ અભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org