________________
સદ્ગુરુ-ભક્તિરહસ્ય
૩૧
અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહના તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
'
પ્રગઢ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વના ધ્યાતા થાય રે, તત્ત્વ રમણ એકાગ્રતાપૂર્ણ તત્ત્વે એહુ સમાય રે,’ —શ્રીમદ્ દેવચંદ્રજી
એમ પ્રગટ સહજાત્મસ્વરૂપના અચિંત્ય માહાત્મ્યને ધ્યાવતાં, ધ્યાતા પણ તે જ અચિંત્ય દશારૂપ નિજ સહજાત્મસ્વરૂપને પામી કૃતાર્થ થઈ જાય. ૬
૭.
સંસારી જીવાની સવ અવસ્થા અચળ નથી, સદા ટકી રહેનાર નથી, પણ ક્ષણમાં વિષ્ણુસી જાય તેવી દુઃખદ છે. જ્યારે આપનું પરમાત્મપદ અચળિત ત્રિકાળ એજ સ્વરૂપે ટકીને રહે તેવું શાશ્વત સ્વરૂપ છે. તેથી તેવા શાશ્વત સ્વરૂપમાં જો મને આસક્તિ, પ્રેમ, સ્નેહ પ્રગટે, તે મારું શાશ્વત સ્વરૂપ આળખાય અને તેથી પરમ સુખમય શાશ્વત અવસ્થામય સિદ્ધપદની પ્રાપ્તિ થાય, જેથી સંસારનાં સ ક્ષણિક અવસ્થાજન્ય પરિભ્રમણનાં દુઃખના અંત આવે. પરંતુ માહનું પ્રાબલ્ય એવુ છે કે તન ન સ્વજનાદિ પરમાં મારાપણાની માન્યતાથી તેમાં જ આસક્તિ પ્રીતિ બની રહી છે, અને તેથી આપના શાશ્વત સુખમય અચળ સ્વરૂપમાં પ્રીતિ, પ્રેમ, લગની લાગતી નથી. તેમ આપના વિરહ રહ્યા કરે છે, તેથી અનંત સંસારના ત્રિવિધ તાપાગ્નિના અંગારામાં નિશદ્દિન બન્યા કરવું પડે છે, એવા ખેદ કે દુઃખ લાગતુ નથી. જો આપનો વિરહ અત્યત સાથે તા પ્રભુપ્રદ પ્રત્યે પ્રેમભાવ વધી જતાં સ ંસારની આસક્તિ દૂર થઈ જાય અને સાક્ષાત્ પ્રભુપદની પ્રાપ્તિ થાય; કેમકે અતિ
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org