________________
સદ્દગુરુ-ભક્તિ રહસ્ય
જોગ નથી સસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪ ૪. જેણે અંતરમાં પરમાત્માની અભેદ ઉપાસનાથી આત્મ સાક્ષાત્કાર કર્યો છે એવા આત્મારામી સદ્ગુરુ કે સંત અને પરમાત્મામાં અંતર જ નથી. એવા સદ્ગુરુની આજ્ઞાનું યથાર્થ માહાત્મ્ય સમજાય, લક્ષગત થાય, અને આરાધના થાય, તેમજ પ્રભુ પદ પ્રત્યે તથા પોતાના આત્મા પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, અને પરમાદર પ્રગટે તે માટે સત્સંગ બળવાન ઉપકારી સાધન છે. એ સત્સંગ કે જ્યાં જ્ઞાની પુરુષનાં ચરિત્રે, વિચાર અને વચનેની ઉપાસનાનું અવલંબને નિરંતર સને રંગ ચઢે, આત્મા ઊર્વ પરિણામી થઈ પરમાત્મરંગી બની સમીપ મુક્તિગામી થાય તે સસંગ આ દુષમકાળમાં દુર્લભ થઈ પડ્યો છે. તેમ જ સત્સંગ મળે તો તેને એક નિષ્ઠાએ આરાધવાની યેગ્યતા પણ મારામાં નથી. સત્સંગમાં જે સતરૂપ પરમાત્મતત્વ તેનું માહાસ્ય શ્રવણ થયા કરે તે સની, તેમજ સની પ્રાપ્તિ જેને થઈ છે એવા આત્મારામી સંત જનોની સેવા કરવાને જગ એટલે પ્રાપ્તિ કે ચેગ્યતા મારામાં નથી.
સદ્ગુરુ કે સત્સંગ દ્વારા એમ બંધ થયે કે, આત્મા સિવાય અન્ય જે તન ધન સ્વજનાદિ પરદ્ર, તેમજ પરભાવ, તે કઈ મારાં નહિ, પણ જ્ઞાની કૃપાળુ સદ્દગુરુએ જાણ્યું, જેયું, અનુભવ્યુ, પ્રકાશ્ય, તેવું જ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંતિ સુખધામ, જે સહજ આત્મસ્વરૂપ, તે જ હું, તે જ મારું સ્વરૂપ. માટે મારે પરમ પ્રેમે ઉપાસવા ગ્ય, ઉપાદેય માત્ર એક એજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે. એમ પરમાં મમત્વરૂપ બહિરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org