________________
૨૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું રૂપપણે કેઈ ઉપમા આપે છે તે પરથી તેને તે વાણીની કેટલી કદર–પિછાન છે તેની ખબર પડે છે અને તે ઉપમાન ભાવ પરથી આશય લક્ષગત થતાં તેની મતિનું માપ પણ નીકળે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે જેનાં એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત શા સમાઈ જાય એવી જિનેશ્વરની વાણુને બાલ, અજ્ઞજી ખ્યાલ પામતા નથી, તેનું માહા
ભ્ય જાણી શકતા નથી. કેઈ વિરલા સુજ્ઞ સંતજનોએ જ તેનું અચિંત્ય માહાસ્ય અને જગહિતૈષીપણું જાણ્યું છે, ગાયું છે, વખાણ્યું છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org