________________
જિનવાણી સ્તુતિ કેવળજ્ઞાન પર્યંતના પુરુષાર્થના ભેદ ઈત્યાદિ અનંતાનંત ભાવ ભેદનું જેમાં સ્પષ્ટ વર્ણન કરાયેલું છે, જે અનંતાનંત સાપેક્ષ નય અને નિક્ષેપ સહિત વિશિષ્ટ પ્રકારે વ્યાખ્યાન કરાયેલી છે, સર્વ જગતજીને જે હિતની કરનારી છે, મેહને જે હરનારી છે, ભવસાગરથી જે તારનારી છે, અને મોક્ષ આપવા સમર્થ પ્રમાણભૂત જેને ગણવામાં આવી છે એવી જિનેશ્વરની વાણી આ જગતમાં ભલી, સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે.
તેને ઉપમા આપવાની તમા રાખવી વ્યર્થ છે કારણ કે તે અનુપમેય અદ્વિતીય છે. તેમ છતાં કેઈ પિતાની ભક્તિને અનુ
* ભાવ : પદાર્થ, દ્રવ્યનાં પરિણામ. નય : વક્તાને અભિપ્રાય તે નય વસ્તુને સર્વાગે ગ્રહણ કરે તે
જ્ઞાન પ્રમાણજ્ઞાન. પ્રમાણજ્ઞાનના અંશ તે નય.વસ્તુના એક
અંશને કહેનાર સાપેક્ષવચનતેનય. (Points of View) નિક્ષેપઃ પદાર્થોમાં, લેકવ્યવહારને માટે કરાયેલ સંકેત તે નિક્ષેપ.
તે ચાર પ્રકારે મુખ્યપણે કહ્યા છે. (૧) નામ : લેકવ્યવહાર માટે અતણ વસ્તુમાં ગમે તે
નામ રાખવું તે અથવા જે પદાર્થમાં જે ગુણ
ન હોય તેને તે નામે કહે તે નામનિક્ષેપ. (૨) દ્રવ્ય : દ્રવ્યની પૂર્વ અથવા ઉત્તર અવસ્થાને વર્ત
માનમાં કહેવી તે દ્રવ્યનિક્ષેપ. (૩) સ્થાપનાઃ મૂળ વસ્તુને સમજવા માટે કઈ પણ
પદાર્થમાં તે વસ્તુની સ્થાપના કરવી તે. (૪) ભાવ : વર્તમાન પર્યાયથી યુક્ત પદાર્થ તે ભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org