________________
વૈરાગ્ય ભાવનાઓ (ઉપસ’હાર)
૧૭
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; એ કહ્યાં, રાગ દ્વેષ અણુહેતુ. ૫ નથી ધર્યાં દેહ વિષય વધારવા; નથી ધર્યા દેહ પરિગ્રહ ધારવા. ૬
કારણ તેનાં
૫.
જન્મ જરા અને મરણુ એ મુખ્ય દુઃખનાં કારણ છે. અને એનાં કારણુ રાગદ્વેષરૂપ એ અણુ હેતુ કહ્યા છે. પરવસ્તુમાં આ જીવનુ કાંઇ છે નહિ, છતાં તેની ખાતર ‘અણુહેતુ’, વિના કારણ રાગદ્વેષ કરી આ જીવ જન્મમરણાદિ દુઃખ ઉપાર્જન
કરે છે. પ
૬. ઇન્દ્રિય વિષયેામાં આસક્ત થઈ જન્મમરણાદ્વિરૂપ સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે તેવાં કાર્યાંમાં વ્યથ ગાળી દેવા માટે આ દુર્લભ ચિંતામણિ જેવા મનુષ્ય દેહ ધારણ કર્યાં નથી, તેમજ પરિગ્રહરૂપ બધનામાં બંધાઈ રહેવા માટે પણ આ દેહ ધારણ કર્યાં નથી, પરંતુ ઉપલક્ષણથી આરંભ અને પરિગ્રહના પાશને છેદ્રી ખંતી દંતી અને નિરાર ભી, અસંગ, અપ્રતિબદ્ધ, વીતરાગ, મુક્ત આત્મદશામય શુદ્ધે સહેજ આત્મસ્વરૂપ પ્રગટ પ્રગટાવી, પરમાત્મપદની પ્રાપ્તિ કરીને પરમ કૃતાર્થ થવા અર્થે આ અમૂલ્ય ચેાગ પ્રાપ્ત થયા છે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org