________________
૧૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
તે પ્રાપ્ત કરવા વચન કોનું ?
સત્ય કેવળ માનવું? કથન માના
નિર્દોષ નરનું
તેહ' જેણે અનુભવ્યું;
-
રે! આત્મ તારા ! આત્મ તારા !
શીઘ્ર એને આળખા,
સર્વાત્મમાં સમષ્ટિ ઘો
આ વચનને હૃદયે લખો. ૫ છે, તે કેના સંબંધથી છે ? તે રાખું કે તજી ૪ઉં ? એના વિવેકપૂર્વક શાંત ભાવે જો વિચાર કરશે તેા આત્મજ્ઞાન આવિર્ભાવ પામી સર્વ સિદ્ધાન્તના સાર એવા આત્મતત્ત્વના સાક્ષાત્ અનુભવ થશે. તેથી મેાક્ષપદની પ્રાપ્તિ થતાં દુલ ભ માનવભવની સફળતા થશે. ૪
૫. તે અનુભવ પ્રાપ્ત કરવા, કાનું વચન પ્રમાણભૂત ગણી સત્ય માનવા ચેાગ્ય છે? એમ પ્રશ્ન થાય તેના ઉત્તર એ છે કે જેને તે આત્મતત્ત્વને સાક્ષાત્ અનુભવ થયેા છે અને અજ્ઞાનાદિ મહાદોષ જેના ટળી ગયા છે એવા નિર્દોષ પ્રત્યક્ષજ્ઞાની પુરુષનું કથન પ્રમાણભૂત ગણી તેજ માન્ય કરો. અને હું ભળ્યે, તમે તમારા આત્માને તારા, અરે ! આત્માને તારે; તેનેા આ ભીષણ અને ભયંકર એવા ભવાબ્ધિથી ઉદ્ધાર કરો. તેને શીઘ્ર, વિના વિલ`એ, વિના પ્રમાદે આળખા, અનુભવા, અને ‘ સર્વ જીવ છે સિદ્ધ સમ, ’ એ જ્ઞાનીનું કથન વિચારી સર્વ આત્માઓમાં સમષ્ટિ દ્યો. એમ આત્મદૃષ્ટિ, આત્મ અનુભવ, આત્મરમણુતા પામી આ માનવભવ સફળ કરી પરમ કૃતાર્થ થાઓ. પ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org