________________
અમૂલ્ય તત્ત્વવિચાર
હું કાણુ છું?
કાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરું? કાના સંબંધે વળગણા છે?
એ પરહરુ' ?
રાખું કે એના વિચાર વિવેકપૂર્વક
શાંત ભાવે તે કર્યાં,
તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ
૧૩
અનુભવ્યાં. ૪
'
મુઆએ છે ? અને કમ બંધનમાં ફસાઇ અનંત દુઃખરિયામાં ડૂબે છે ? તેની મને અત્યંત દયા આવે છે. આત્મા સિવાય અન્યત્ર પરમાં સુખની માન્યતા છે, એ માત્ર અવિચાર કે અજ્ઞાનથી ટકી છે, તે દૂર કરવા આ સિદ્ધાંત ધ્યાન રાખેા કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં,' અર્થાત્ જેને અત્યારે અજ્ઞાનવશે તમે સુખ ગણા છે, તે ખધાં વિનાશી હેાવાથી, સંચેાગ તેને અવશ્ય વિયેગ થતા હેાવાથી તેના અંત થાય ત્યારે, દુઃખને આપનારાં છે; તેથી જે અંતે દુઃખકારી છે તેને સુખ કહેવાય જ કેમ ? જ્ઞાનીએ તેથી જ સાંસારિક ક્ષણિક સુખાને દુઃખ જ કહે છે, સુખ કહેતા જ નથી, અને તેથી તેની ઇચ્છાને મૂળથી જ ત્યાગી દે છે. ૩
૪. · સક્લેશથી અને સ॰ દુઃખથી મુક્ત થવાના આત્મજ્ઞાન સિવાય બીજો ઉપાય નથી. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહી'.' તે વિચાર કયા ? જે વિચારોથી જ્ઞાનીઓએ આત્મજ્ઞાન પ્રગટાવ્યું તે. હું કેણુ છુ ? મારું ખરું સ્વરૂપ શું છે ? હુ અહીં કયાંથી આવ્યે છું ? આ બધી વળગણા, સંજોગ સંબધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org