________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું નિર્દોષ મુખ નિર્દોષ આનંદ,
ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝા,
એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચા
દુઃખ તે સુખ નહીં. ૩ જ્ઞાનીઓ કહે છે કે ઉપરોક્ત લક્ષમી આદિની વૃદ્ધિથી તે માત્ર સંસારની, ચોરાસીલક્ષનિમાં જન્મમરણના ફેરાની, વૃદ્ધિ થઈ અને તેથી તે ભવચક્રનાં પ્રરિભ્રમણની નિવૃત્તિ કરવાને અમૂલ્ય અવસર આ માનવભવ હારી જવા જેવું નિરર્થક, વ્યર્થ ગુમાવી દેવા જેવું થયું. અહ હો! અત્યંત ખેદની વાત છે, કે એને એક પળ પણ તમને વિચાર સરખેય આવતું નથી! ૨ ૩. પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આત્મામાં જે સુખ, આનંદ છે તે જ વાસ્તવિક સુખ, આનંદ છે. તે નિર્દોષ છે. તે સિવાય બીજાં સાંસારિક ઈન્દ્રિયસુખો પરાધીન, આકુળતા યુક્ત, અતૃપ્તિકારક, અસ્થિર અને નાશવંત હેવાથી દોષવાળાં છે. જ્યારે આત્મિક સુખ તે અતીન્દ્રિય, સ્વાધીન, નિરાકુળ, સંતોષકારક, સ્થિર અને અનંત, અવિનાશી હોવાથી નિર્દોષ છે. તેથી તે નિર્દોષ આત્મસુખને, આત્માનંદને ગમે ત્યાંથી મેળવે. તેનું કારણ આત્મજ્ઞાન તે પ્રથમ પ્રગટાવે, કે જેથી અનંત શક્તિમાન એ પિતાને આત્મા કર્મનાં બંધનોથી મુક્ત થાય. પિતાના સ્વરૂપમાં અનંત સુખ, અનંત આનંદ છે, તે મૂકી પર વસ્તુમાં મમતા, મેહ કરીને તમે શા માટે વ્યર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org